કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય..

#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય..

વધુ વાંચો

રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad

#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય..

#ભાત એકદમ Innovative recipe ... નાના મોટા સૌને ભાવશે.. કેક નું નામ આવતા જ મોંઢા માં પાણી આવી જાય..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીચોખા
  • 1/4 વાટકીનારિયેળ નું છીણ
  • 1/2 વાટકીદેશી ગોળ
  • 1/2 વાટકીદૂધ
  • 1/4 વાટકીચોકલેટ સીરપ
  • 1 વાટકીચોકલેટ ક્રીમ
  • સજાવટ માટે ચોકલેટ ચિપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈને 2 કલાક પલાળી રાખી ને કોરા કરીને સુકવો. અને મીક્સરમાં વાટી લો. એટલે ચોખા નો લોટ તૈયાર.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં ચોખાના લોટને સોનેરી કલર થાય ત્યાં સુધી શેકી લો. અને ગેસ બંધ કરી લો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ ચાલુ કરી ને એક તપેલી માં ગોળ અને દૂધ ભેગા કરીને ઉકાળો એટલે દૂધ ઘટ્ટ થઈ જશે. બરાબર હલાવતા રહેવું...

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચોખાના મિશ્રણ માં દૂધ ને ઉમેરો અને મીક્સ કરી લો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ નારિયેળ નું છીણ લો. તેમાં પીગાળેલી ચોકલેટ મીક્સ કરો. બને સરખું મીક્સ કરી લો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં ચોખા ના લોટનું મિશ્રણ ઉમેરો. અને સોફ્ટ લોટ બાંધી એ એવું મીક્સ કરી લો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક ગોળ મોલ્ડ માં મિશ્રણ ભરી ને ગોળ કેક નો આકાર આપો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેના પર ચોકલેટ સીરપ માં થોડી પીગાળેલી ચોકલેટ ક્રીમ ઉમેરી ને મીક્સ કરી ને કેક પર પાથરી લો.અને ચોકલેટ ચિપ્સ થી સજાવટ કરી લો.

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે.... રાઈસ ચોકલેટ કેક.....

    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
    રાઈસ ચોકલેટ કેક (Rice flour chocolate cake recipe in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચોકલેટ ક્રીમ એ ચોકલેટ biscuit માં વચ્ચે આવે એ મેં use કર્યો છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
પર April 29, 2020 10:42
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Hiral A Panchal
Hiral A Panchal @hiral
May 01, 2020 07:17
Wow yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ ચોકલેટ કેક ચોખા લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેન પાવ
  2. ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
  3. પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
  4. બ્રેડ
  5. રાઇસ નેસ્ટ (Rice Nest Recipe In Gujrati)
  1. આલું પાલક સબ્જી (Aalu palak recipe in gujrati)
  2. સોયાબીન ને ફ્રાય રાઈસ (Soyabins fried rice recipe in gujrati)
  3. #ડ્રાય મેંગો ચટણી (Dry mango chutney recipe in gujrati)
  4. ભરવા લોકી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12299516
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close