#ડ્રાય મેંગો ચટણી (Dry mango chutney recipe in gujrati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#ડ્રાય મેંગો ચટણી (Dry mango chutney recipe in gujrati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. કેરી ની સુકવણી માટે
  2. 2 કિલોદેશી કેરી
  3. જરૂર મુજબ મીઠું
  4. ચૂંટણી બાફવા માટે
  5. 1મોટો baul ડ્રાય મેંગો ની ચીરી
  6. ૧૧/૨ મોટો baul ગોળ
  7. 2 કપખજૂર
  8. ચટણીના મસાલા માટે
  9. જરૂરી મુજબ પાણી
  10. જરૂર મુજબ લાલ મરચું પાવડર(તમે તીખું જોઈતુંહોય એ પ્રમાણે)
  11. જરૂર મુજબ ગરમ મસાલો
  12. જરૂર મુજબ સંચળ પાવડર
  13. જરૂર મુજબ મીઠું
  14. જરૂર મુજબ ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરીને વોશ કરીને છાલ ઉતારી ચીરી કરી લો કરી લો

  2. 2

    ચેરી ઉપર થોડું થોડું મીઠું નાખી મિક્સ કરી તડકામાં સુકવી લો, એટલે સુકો કે ડ્રાય થઇ જાય

  3. 3

    પ્રેસર કુકર ની અંદર ડ્રાય મેંગો ખજૂર ગોળ અને આ બધુ ડૂબે એટલું પાણી એડ કરી સ્લો ગેસ પર ચારથી પાંચ vishal કરી લો.

  4. 4

    પ્રેશર કુકર મા બધુ બાકી લીધા પછી તેને ઠંડુ થવા દો પછી બ્લેન્ડર ની મદદથી ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો

  5. 5

    મોટા વાસણની અંદરઆ પેસ્ટને કાણાવાળી છાવણી માં જરૂર જણાય તો થોડું પાણી એડ કરીછાળી લો.

  6. 6

    થાળીને જે પણ કંઈ કચરો નીકળે એને સાઈડમાં કાઢી લો.

  7. 7

    આ પેસ્ટને અંદર લાલ મરચું પાવડર, સંચળ પાવડર, ધાણા-જીરુ પાવડર, ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું ઉમેરો

  8. 8

    આ બધા મસાલામિક્સ કરી લો

  9. 9

    ટેસ્ટ કરી જો, તીખુ,મીઠું અને ગળ્યું ઘટે તો ઉપરથી ચટણી પાવડર અને મીઠું એડ કરી લો અને ગોળને ખમણી ની મદદથી ખમણી, અલગથી થોડી ચટણી ની અંદર મિક્સ કરી,તેને ચટણીમાં મિક્સ કરી દો.

  10. 10

    રેડી છે ડ્રાય મેંગો ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ

Similar Recipes