સોયાબીન ને ફ્રાય રાઈસ (Soyabins fried rice recipe in gujrati)

sangita Kotak
sangita Kotak @cook_20973180

સોયાબીન ને ફ્રાય રાઈસ (Soyabins fried rice recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ સોયાબીન વડી
  2. 3 વાટકીચોખા
  3. 2ડુંગળી
  4. 1ટમેટુ
  5. ફ્રાય રાઈસ મસાલો
  6. 2મરચા લીલા
  7. ધાણાભાજી
  8. 1 ચમચીલાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 3પાવર તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાને સૌપ્રથમ અડધી કલાક પલાળી દો

  2. 2

    ચોખાને ઉગાડવા માટે મૂકી દો આજ કચરા જણાવો ત્યારબાદ ઓસા વો ત્યારબાદ અડધી કલાક ઠંડા થવા દો

  3. 3

    સોયાબીનને એક કલાક પહેલા પલાળી દો

  4. 4

    ડુંગળી કોબી ટામેટા મરચા બધાને સમારી લો

  5. 5

    સોયાબીનને ત્રણ પાવરા તેલ નાખી સોયાબીનને સત્ર આવો

  6. 6

    ત્યારબાદ ટમેટા ડુંગળી કોબી મરચાં નાખો ત્યારબાદ

  7. 7

    મસાલો નાંખી થોડીવાર રહેવા દો મીઠુ સ્વાદ અનુસાર નાખો ત્યારબાદ અડધુ લીંબુ નાખો ફ્રાય મસાલો નાખો

  8. 8

    હવે ભાત બે મિનિટ માટે ચઢવા દેવો ત્યારબાદ ઉપરથી ધાણાભાજી નાખો તૈયાર છે સોયાબીન વળી ફ્રાય rice

  9. 9

    સોયાબીન વડી રાઈસને લીંબુ અને ડુંગળી થી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

ટિપ્પણીઓ

Similar Recipes