પૌવા (Poha recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ મુકી જીરું, લીમડો, લીલા મરચા નાખવા શીગ નાખવી.
- 2
પછી કાદા, બટેટા જીણા સમારેલા નાખી સોતળો ચઢે એટલે ટમેટા નાખો, હળદર નાખો.
- 3
મીઠું, લીબું નાખી હલાવો. પૌવા પાણી થી કોઈ ને ૧૫ મિનિટ બાજુ પર રાખી પછી ઉમેરો..
- 4
સાકર નાખી બરાબર મિક્ષ કરો. કોથમીર નાખી બરાબર મિક્ષ કરો તૈયાર છે ગરમા ગરમ પૌવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313024
















ટિપ્પણીઓ