ભરેલા ભીંડા & ભરેલા મરચા (Stuffed bhindi recipe in gujrati)

Shital Jataniya @shital10
ભરેલા ભીંડા & ભરેલા મરચા (Stuffed bhindi recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
આયા મે ઘરમાં ગાંઠીયા પડ્યાતા એટલે મે તેનો ઉપયોગ કર્યો છે જો ના હોય તો ચના ના લોટ ને શેકી ને ઉપયોગ કરવો ગાંઠીયા નો મે મિક્સર માં પાવડર કરી લીધો છે
- 2
પછી તેમાં બધા મસાલા નાખવા ને થોડી ધાણા ભાજી નાખવી
- 3
પછી ભીંડા ને મરચાં બેય મા મસાલા ભરી લેવા મરચાં સાવ મોરા હોય તેનો જ ઉપયોગ કરવો
- 4
પછી નીચે એક તપેલા મા પાણી ગરમ મૂકી ચાયની મા રાખી માથે ડીશ ઢાંકી ચડવા દેવા
- 5
આ રીતે ચડી જાય પછી વરાળ નીકળવા દેવી
- 6
પછી ભીંડા ને મરચાં ને અલગ અલગ વઘાર કરવો
- 7
આ રીતે બાઉલ માં કાઢી માથે ધાણા ભાજી છાટી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12320204













ટિપ્પણીઓ