પુલાવ
ચોખા / ભાત ની વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સવથી પેલા ડુંગળી ને બટેટા ને ટમેટા ને ગાજર ને મરચા ને આદુ સમારી લો
- 2
પછી તે બધું કુકર માં 2સીટી કરીલો
- 3
પછી ચોખા લો તેને પણ કૂકરમાં હળદર મીઠું નાખી બાફી લો પછી તેલ મૂકી તેમાં મરચું ને હીંગ નાખી વઘાર કરો
- 4
ને ધેમે થી હલાવો ને મિક્સકરો ને કોથમીર થી સજાવો ને ગરમ ગરમ પીરસો છાસ ને પાપડ ને પુલાવ સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12347806








ટિપ્પણીઓ