સેન્ડવિચ

Bansi Barai
Bansi Barai @Banu8530

#goldenapron3#week12

સેન્ડવિચ

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 15બ્રેડ ની સ્લાઈસ
  2. ૩૦૦ ગ્રામ બાફેલા બટેટા
  3. ૨૦૦ ગ્રામ બાફેલા વટાણા
  4. ૮-૯ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. થોડું બટર
  7. 2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા બાફેલા બટાટા અને વટાણા મરચાની પેસ્ટ મિક્સ કરો.હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમમસાલો નાખો.

  2. 2

    હવે બ્રેડ પર મસાલો લગાવો અને તોસ્ટર માં બટર લગાવી બ્રેડ મુકો. અને ઉપર તરફ પણ બટર લગાવવું.

  3. 3

    હવે ગરમા ગરમ સેન્ડવિચ સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes