ભાત ના ઘારવડા

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચોખા નો લોટ
  2. ૧કપ વેસણ
  3. ૧કપ બાફેલા ભાત
  4. અડધો કપ ખાટી છાશ
  5. હા પસ્ટીપુન હળદર પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તળવા માટે તેલ
  8. ૧/૨ સ્ટેપ મીઠા સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા નો લોટ અને વેસણ લો પછી તેમાં બાફેલા ભાત અને છાસ ઉમેરો સાથે હળદર પાવડર અને મીઠું નાખી મિક્સ કરો આ બધું રાત્રે ભેગું કરી આથો આપી દો

  2. 2

    ત્યાંર પછી તેમાં મીઠા સોડા નાખી હલાવી થેપલી બનાવો પછી તેલ ગરમ કરી તેમાં તળી લો પહેલા તેલ ગરમ રાખવું પછી ગેસ ધીમો કરવો

  3. 3

    તો તૈયાર છે ટમેટા કેચપસાથે ખજુર આમલી ની ચટણી સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

Similar Recipes