કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા ની કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા ની કઢી રેસીપી મુખ્ય ફોટો

ભીંડા ની કઢી

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#goldenapron3
#Week 15
# Bhindi ( ભીંડા )

#goldenapron3
#Week 15
# Bhindi ( ભીંડા )

વધુ વાંચો

ભીંડા ની કઢી

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#goldenapron3
#Week 15
# Bhindi ( ભીંડા )

#goldenapron3
#Week 15
# Bhindi ( ભીંડા )

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. સામગ્રી ------ ૨૫૦ ગા્મ ભીંડા
  2. ૫૦૦ એમ એલ છાશ
  3. 6 મોટી ચમચીબેસન
  4. 8થી ૧૦ લીલા મરચાં
  5. 2ચમચા તેલ
  6. 2સૂકા લાલ મરચાં
  7. મીઠો લીમડો
  8. ચપટીહિંગ
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. લીલાં ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ભીંડા ને ધોઈ કોરા કરી લો પછી તેને ગોળ કટ કરી લો હવે એક કડાઈમાં તેલ ગરમ કરો

    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સમારેલા ભીંડા નાખી ઉપર થી થોડું મીઠું, હળદર નાખી હલાવી લો અને ચડવા દો હવે એક તપેલીમાં છાશ લો

    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં થોડું પાણી ઉમેરી દો પછી તેમાં બેસન નાખી વલોવી લો હવે તેમાં મીઠું અને હળદર નાખીને ઉકળવા દો

    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં વાટેલા મરચાં નાખીને બરાબર હલાવી લો તેમાં ભીંડા નાખી હલાવી લો હવે એક વઘારીયા માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચાં, જીરું, હિંગ, મીઠો લીમડો નાખી ઉપર રેડી દો

    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હલાવી ઉપર થી થોડા ધાણા નાખીને બરાબર હલાવી રોટલા સાથે સર્વ કરો

    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ5ફોટો
    ભીંડા ની કઢી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર May 02, 2020 17:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. પાણીપુરી ની પુરી (Panipuri puri Recipe In Gujarati)
  2. ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  3. કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
  4. રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378534
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close