રાંધવાની સૂચનાઓ
- 1
રવો અને મેન્દો મિક્ષ કરો તેમા મીઠૂ ઉમેરી ગરમ પાણી થી કઠણ લોટ બાન્ધો
- 2
કઠણ લોટ બાન્ધ્યા બાદ લોટ ને 30 મિનીટ કોટન ના કપડા ને ભીનો કરી તેમા રાખો કે જેથી લોટ શુકાય નહિ જો લોટ શુકાઇ જશે તો પુરી ફુલશે નહિ
- 3
લોટ નો લુવો લય ફરી લોટ ને ભીના કપડા થી ઢાકી દો લુવા માથી પાતડી રોટલી વણી પુરી નો આકાર આપીદો
- 4
જો પુરી નો આકાર દીધા બાદ પુરી જાડી લાગે તો 2 વેણા મારી પુરી ના આકાર ને પતલો કરો તેલ ગરમ કરી પુરી તરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376891












ટિપ્પણીઓ