કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે.

આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  • 4 નંગબટાકા
  • 2 નંગકાંદા
  • 2 ચમચીવરિયાળી
  • 1 ચમચીમરી પાવડર
  • 3 ચમચીઆખા ધાણા
  • 2 ચમચીઆધુ જીરું
  • 1લાલ સૂકું મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલમારચુ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલીલુમરચું
  • 1ટૂકડો આદુનો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચીઆમચૂર પાવડર
  • 1 ચમચીઅનારડાના પાવડર
  • 1 ચમચીલીંબુ નો રસ
  • લોટ બાંધવા:-
  • ૨૦૦ ગ્રામ મેંદો
  • 2 ચમચીઘી
  • 3પળી તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી થોડું ગરમ લેવું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવા :- એક ડીશ માં મેંદો,ઘી,તેલ,મીઠું લય ગરમ પાણી એ લોટ બાંધી ડો.

  2. 2

    ત્યાર બાદ બટાકા ને બાફી લો.પછી પેન માં પેલા સૂકા મસાલો સેકી લો.જીરું,આખી ધાણી, મરી, સૂકું મરચું, વરિયાળી આ બધું સેકી ને ઠંડુ કરી અધકચરા વાટી લો.

  3. 3

    ત્યાર બાદ પેન માં તેલ ઘી લય હિંગ નાખી બટાકા એડ કરી બધા મસાલો કરી.પછી કાંદા ને ઉપર થી એડ કરી થોડીવાર રવાદો.

    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સમોસા પટી બનાવા:-સૌ પ્રથમ રોટલી વણી સાયડપર ની ધાર કાપી કાચી પાકી સેકી ત્યાર કરો.

    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આરીતે બધી પટી કાપીને ત્યાર કરો.પછી થોડો.મેંદો લય પાણી એડ કરી સ્લરી ત્યાર કરો.

    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ પટી મૂકી વચ્ચે સાંજો મૂકી વારાફરથી પટી વાળતા જાવ અને સ્લરી લગાવતા જાવ અને આ રીતે બધા ત્યાર કરી દો.

    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ તેને તળી ને ગરમ ગરમ સ્વ કરો.

    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર May 03, 2020 05:42

ટિપ્પણીઓ (4)

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
May 13, 2020 17:51
Thank u😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. જીરારાઇસ દાળફ્રાય (jeera rice & dal fry recipe in gujarati)
  1. રાઈસ કબાબ (Rice kabab recipe in gujrati)
  2. મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
  3. પંજાબી સ્વીટ લસ્સી (Punjabi sweet lassi recipe in gujrati)
  4. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384452
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close