મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)

મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી....
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી તૈયાર કરવા માટે બાજરીનો લોટ લો. પછી તેમાં સમારેલી મેથી ની ભાજી, લસણ મરચાની પેસ્ટ, મીઠું, મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને તેલ નાખીને મિક્સ કરો. પછી જરૂર પ્રમાણે પાણી નાખીને વડા લોટ તૈયાર કરો.
- 2
પછી તેમાંથી વડા તૈયાર કરો.
- 3
હવે મૂળા ઢોકળી બનાવવા માટે મૂળાની ભાજીને ધોઇને અલગ રાખો. એક કૂકરમાં તેલ લઈને ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં મૂળાની થોડી ભાજી નાખો. તેના ઉપર થોડા વડા મૂકો. પછી ઉપર થોડું મરચું પાવડર અને મીઠું ભભરાવો. તેની ઉપર ફરીથી થોડી ભાજી નાખો. ઉપર થોડા વડા મૂકો. અને ઉપર મરચું, મીઠું ભભરાવો. પછી ઉપર ફરીથી થોડી ભાજી નાખો.
- 4
પછી કુકર બંધ કરીને ત્રણથી ચાર સીટી વાગવા દો. થોડીવાર પછી કુકર ખોલીને બધું મિક્સ કરી દો. તૈયાર છે મૂળા ઢોકળી.... તેને ગરમ ગરમ જ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા ઢોકળી (Mooli Dhokli Recipe In Gujarati)
#Winter મૂળા ઢોકળી શિયાળા માં જ બનાવી શકાય છે.મૂળા ની ભાજી શિયાળામાં જ મળે છે.આ વાનગી મે મારા મમ્મી થી શીખી છે. મારી મમ્મી મૂળા ઢોકળી બહુજ સરસ બનાવે છે.આ ઢોકળી બહુજ સરસ લાગે છે. મારી પ્રિય વાનગી છે.મને મારા મમ્મી ના હાથની બનાવેલી મૂળા ઢોકળી બહુજ ભાવે છે.આ ઢોકળી માં પાણી બિલકુલ નથી નાખવાનું. Hetal Panchal -
મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4# મૂળાની ભાજીશિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
મુળા ઢોકળી(Mooli dhokli recipe in Gujarati)
#MW4#Muladhokliમુળા ઢોકળી નું શાક રોટલી ગોળ સાથે સાસ મુળા ઢોકળી માં ઘી નાખીને ખાવાથી ટેસ્ટી લાગે છે Kapila Prajapati -
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
મૂળા ના પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂળા ના પરોઠા શિયાળા માં મૂળાની પુરણ પોળી (મૂળા ના પરોઠા) Maya Dholakia -
તુવેર ઢોકળી
#goldenapron3#Week6#Methiગોલ્ડન એપ્રોન ના છઠ્ઠા અઠવાડિયે મેથી શબ્દ લઈ ઝીણી મેથીની ભાજી નો ઉપયોગ કરી તુવેર ઢોકળી બનાવી છે . જેમાં કઠોળ ની સૂકી તુવેર સાથે ઝીણી મેથી ની ભાજી ની ઢોકળી બનાવી છે. Pragna Mistry -
મૂળા ભાજીનું લોટવાળું શાક (Mula bhaji besan sabji recipe in Gujarati)
#MW4#મૂળાભાજી શિયાળામાં ખૂબ જ સારા અને ટેસ્ટી એવા મૂળા ઈઝીલી મળે છે. મૂળા પાચન વધારે છે અને પોષણ પણ આપે છે. મૂળાના કંદ કરતા તેનાં પાંદડા વધુ ગુણકારી છે. મૂળાના પાન માં ક્ષાર સારા પ્રમાણમાં હોય છે. તો મે આજે મૂળાના આ પાનનો ઉપયોગ કરી અને તેમાં બેસન ઉમેરી તેનુ લોટ વાળુ શાક બનાવ્યું છે. Asmita Rupani -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
વાલોડ ઢોકળી નું દેશી શાક(valod dhokli nu saak in Gujarati)
આપણા બધાના ઘરમાં વાલનું શાક તો બનતું જ હશે પણ પહેલાના જમાનામાં વાલોડને ઢોકળી જોડે બનાવવામાં આવતો એને દેશી પદ્ધતિ કહેવામાં આવે છે અને બનવા પણ દીધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને રોટલી રોટલા જોડે ખાવાની ઘણી મજા આવે છે વરસાદની સિઝનમાં રોટલા જોડે આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે#પોસ્ટ૪૬#વિકમીલ૪#સુપરશેફ1#માઇઇબુક#શાકઅનેકરીસ#week1 Khushboo Vora -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
પકોડા (pakoda recipe in Gujarati)
#મૂળાની ભાજીની ઇનોવેટિવ વાનગીસ્નેક્સઆ બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો. Trushti Shah -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
મેથીભાજી ઢોકળી
#માસ્ટરક્લાસ#Week 1#Post 1#Teamtreesરવિવારે દરેક ગુજરાતી ની પહેલી પસેદ ..દાળ ઢોકળી ..થોડોક બદલાવ કરીને... ટેસ્ટી બનાવી ... એકવાર બનાવવામાં આવે તો આ જ ખાવાનું મન થશે.. Kshama Himesh Upadhyay -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
મેથી ઢોકળી (Methi Dhokli Recipe In Gujarati)
#CFશિયાળામાં શાકભાજી ખૂબ સરસ આવે છે. ઢોકળી એ ઘણા બધાં શાક માં ઉમેરી ને ઉપયોગ માં લઇ શકાય છે...ગુવાર, વલોર રીંગણ, ઊંધિયું, અને એકલી ઢોકળી નું પણ શાક બને KALPA -
મેથી ની ફરસી પુરી
શિયાળામાં મેથીની ભાજી ભરપૂર મળે છે તેથી તેનો ઉપયોગ કરી વધારેમાં વધારે ભાજી ખાવી જોઈએ જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.#Ffc1 Rajni Sanghavi -
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani -
દાળ પોટલી ઢોકળી (Dal Potli Dhokli Recipe In Gujarati)
#RC1દાળ ઢોકળીસ્ટફ્ પોટલી ઢોકળીગુજરાતીઓ ની પ્રિય દાળ ઢોકળી થોડા ફેરફાર અને સ્ટફિંગ(પૂરણ)ભરીને બનાવી છે, તુવેર દાળ, બીટ, અને પાલક ની ઢોકળી છે, જેમાં બટાકા વટાણા નું મસાલેદાર પૂરણ ભર્યું છે અને પોટલી નો શેપ આપ્યો છે,જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
ચોળી ઢોકળી (Long Beans Dhokli Recipe In Gujarati)
#AM3ચોળી માં ઢોકળી After Corona my First Recipeનો more Caption..... Ketki Dave -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry
More Recipes
ટિપ્પણીઓ