રાઈસ કબાબ (Rice kabab recipe in gujrati)
ઓવેન માં ઓછા તેલ માં
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બધી સામગ્રી ભેગી કરો...
- 2
બાદ તેના મૂઠિયાં વાડી લ્યો અને તેને બ્રેડક્રમસ માં રગડોડી લ્યો...
- 3
ઓવેન 180'ડિગ્રી માં 3મિનટ માટે પ્રિહિટ karo..
- 4
બાદ બેકિંગ ટ્રે ને તેલ વાડી કરો... બાદ મૂઠિયાં મૂકી... 180'ડિગ્રી માં 10 થી 12 મિનટ માટે બેક કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ એન્ડ રાઈસ કબાબ (dal rice kabab recipe in gujarati)
#રાઈસ_દાળ#વીક_૪#માસ્ટરશેફ_૪#Dal_Chawal_Aranciniઆ એક ઇટાલિયન ડિશ નું ફયૂઝન છે. Rajeshree Shah (Homechef), Gujarat -
રાઈસ શીખ કબાબ
#ચોખાઆ વાનગી વધેલા ભાત માથી બનાવી છે. જેમ આપણે વેજ શીખ કબાબ બનાવીયે એમ જ ભાત નો ઉપયોગ કરી કબાબ બનાવ્યા છે. સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
રાઈસ પૌઆ કટલેટ (Rice Pauva Cutlet Recipe In Gujarati)
#left over rice recipe#oil less recipe Saroj Shah -
-
-
-
-
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
કોકોનટ રાઈસ(coconut rice recipe in gujarati)
#સાઉથઆજે મેં 3 વીક માં સાઉથ ઇન્ડિયા ની ટ્રેડિશનલ રેસિપી બનાવી છે જે પૌષ્ટિક પણ છે અને સ્વાદિષ્ટ પણ જે ફ્રેશ નારિયેળ માં થી બનાવ્યા છે પરંપરાગત રેસિપિ માં નારિયેળ ના તેલ નો જ ઉપયોગ થાઈ છે પણ મેં અહીં શીંગતેલ નો યુઝ કર્યો છે Dipal Parmar -
-
-
કર્ડ રાઈસ
#દૂધ #જૂનસ્ટારવધેલાભાત નો ઉપયોગ કરીને ,ગરમીમાં ઠંડક આપતી વાનગી, અને ફટાફટ બની જાય છે. Nilam Piyush Hariyani -
-
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
-
લેફ્ટ ઓવર રાઈસ ઉત્તપમ (Left Over Rice Uttapam Recipe In Gujarati)
આપણે ગુજરાતીઓ સામાન્ય રીતે વધેલા ભાત માંથી મુઠિયા કે રસિયા મુઠિયા બનાવીએ. ઘણી વાર ભજિયા કે થેપલામાં પણ હાથેથી મસળીને ભાત ઉમેરીએ. આજે તો બાળકોને ખબર ન પડે અને મસ્ત ભાવતા ઉત્તપમ બનાવ્યા.. બ્રેક ફાસ્ટમાં તો બધાને જલસા જ પડી ગયા.. ખૂબ બધા શાક નાખ્યા હોવાથી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી બની.. Dr. Pushpa Dixit -
-
-
-
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
નાસ્તા માં, લંચ બોક્સ માં કે ડીનર માં...ગમે ત્યારે ખાઈ શકાય છે..રાઈસ વધ્યા હોય તો સાંજે કે સવારે નાસ્તા માં ફટાફટબનાવી શકાય છે. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12283148
ટિપ્પણીઓ