સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે.

સ્કવેર આલુ સમોસા (Square Alu Samosa recipe in gujarati)

આ સમોસા વટાણા વગર બનાવીયા છે.વટાણા વગર પણ બોજ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો મારા ઘરે તો બધા ને જ બો ભાવે છે.અને સમય પણ વધારે નથી લાગતો ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. 4 નંગબટાકા
  2. 2 નંગકાંદા
  3. 2 ચમચીવરિયાળી
  4. 1 ચમચીમરી પાવડર
  5. 3 ચમચીઆખા ધાણા
  6. 2 ચમચીઆધુ જીરું
  7. 1લાલ સૂકું મરચું
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલમારચુ
  10. 1 ચમચીગરમ મસાલો
  11. 2 ચમચીલીલુમરચું
  12. 1ટૂકડો આદુનો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. 1 ચમચીઆમચૂર પાવડર
  15. 1 ચમચીઅનારડાના પાવડર
  16. 1 ચમચીલીંબુ નો રસ
  17. લોટ બાંધવા:-
  18. ૨૦૦ ગ્રામ મેંદો
  19. 2 ચમચીઘી
  20. 3પળી તેલ
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. પાણી થોડું ગરમ લેવું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવા :- એક ડીશ માં મેંદો,ઘી,તેલ,મીઠું લય ગરમ પાણી એ લોટ બાંધી ડો.

  2. 2

    ત્યાર બાદ બટાકા ને બાફી લો.પછી પેન માં પેલા સૂકા મસાલો સેકી લો.જીરું,આખી ધાણી, મરી, સૂકું મરચું, વરિયાળી આ બધું સેકી ને ઠંડુ કરી અધકચરા વાટી લો.

  3. 3

    ત્યાર બાદ પેન માં તેલ ઘી લય હિંગ નાખી બટાકા એડ કરી બધા મસાલો કરી.પછી કાંદા ને ઉપર થી એડ કરી થોડીવાર રવાદો.

  4. 4

    સમોસા પટી બનાવા:-સૌ પ્રથમ રોટલી વણી સાયડપર ની ધાર કાપી કાચી પાકી સેકી ત્યાર કરો.

  5. 5

    આરીતે બધી પટી કાપીને ત્યાર કરો.પછી થોડો.મેંદો લય પાણી એડ કરી સ્લરી ત્યાર કરો.

  6. 6

    ત્યાર બાદ પટી મૂકી વચ્ચે સાંજો મૂકી વારાફરથી પટી વાળતા જાવ અને સ્લરી લગાવતા જાવ અને આ રીતે બધા ત્યાર કરી દો.

  7. 7

    ત્યાર બાદ તેને તળી ને ગરમ ગરમ સ્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

Similar Recipes