કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાતરા (Patra recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાતરા (Patra recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

પાતરા (Patra recipe in gujrati)

Ila Naik
Ila Naik @cook_20451370

#મોમ

#મોમ

વધુ વાંચો

પાતરા (Patra recipe in gujrati)

Ila Naik
Ila Naik @cook_20451370

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામઅળવી ના પાન
  • 1વાઙકો ઘઉ નો લોટ
  • 1વાડકો જુવાર નો લોટ
  • 4 ચમચીચણા નો લોટ
  • 4 ચમચીચોખા નો લોટ
  • 50 ગ્રામસૂકા લસણની પેસ્ટ
  • 3 ચમચીઆદુ ની પેસ્ટ
  • 3 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  • 1/3ખાટી આમલી નો પલ્પ
  • 150 ગ્રામગોળ
  • 2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું
  • 3 ચમચીધાણા જીરું
  • 1 ચમચીહડદર
  • 3 ચમચીમીઠું
  • 3 ચમચીતેલ વઘાર માટે
  • 3 ચમચીતલ
  • 2 ચમચીકોપરાનું ખમણ
  • 2 ચમચીરાઈ
  • 1 ચમચીમેથી ના દાણા
  • 3 ચમચીલીલા ધાણા લસણ
  • 3 ચમચીતેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવી ના પાન ની દીચ કાપી વાંક કાઢી સમારી ને ધોઇ કપડાં થી સાફ કરી લો.

    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ માં બધાં લોટ લેવા તેમાં 3 ચમચી તેલ નું મોણ.મસાલા, ગોળ આમલી નો પલ્પ, બધું બરાબર મિક્સ કરી ને થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાતરા ને એક પછી એક ચોપડી લ્યો.બીજું પાન મુકી એ પાન પર ખીરું ચોપડી બન્ને સાઇડ થી વાળી એના પર પણ ખીરું લગાવી વીટા વાળી લો.આ રીતે બધા પાતરા તૈયાર કરી લેવા.

    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક ઢોકળા ના કુકર માં પાણી મુકી તેમાં કાણાં વાળી ચારણી મુકી તેમાં બધા પાતરા ગોઠવી દેવા કુકર ઢાંકી ગેસ પર મુકવું.20 થી 25 મિનિટ મા પાતરા થઇ જશે.

    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ને મેથી નો વઘાર થાય એટલે તેમાં કાપેલા પાતરા ઉમેરી થોડી વાર હલાવી થવા દો. પછી લીલા ધાણા,લસણ,કોપરાનું ખમણ નાખી સવ કરવું.

    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાતરા (Patra recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Naik
Ila Naik @cook_20451370
પર May 05, 2020 01:54

ટિપ્પણીઓ (2)

Sneha Naik
Sneha Naik @cook_20450788
May 05, 2020 07:47
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  3. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  4. ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
  5. દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  1. લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
  2. લેફ્ટ ઓવર 3 લેયર મસાલા ઈદડા
  3. સમોસા (Samosa recipe in Gujarati)
  4. પતરવેલીયા (patarveliya recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12385295
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close