ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)

Thakar asha @Ashucook_17613647
#WD વુમન્સ ડે ના દિવસે મે આ રેસીપી મારી મમ્મી ,Cookpad ના બધા મેમ્બર અને દિશા જી પુનમ જી ને dedicate કરું છું.
ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મે આ રેસીપી મારી મમ્મી ,Cookpad ના બધા મેમ્બર અને દિશા જી પુનમ જી ને dedicate કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લીમડાના પાન અડદની દાળ અને કાંદા નાખી સાંતળો.
- 2
કાંદા સતડાઈ જાય એટલે તેમાં ટામેટાં નાખી ચઢવા દો ચઢી જાય એટલે તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ અને રવો નાખી શેકી લો.રવો સહેજ લાલ રંગ નો થાય ત્યાં સુધી શેકવું.
- 3
રવો શેકાઈ જાય એટલે તેમાં છાશ નાખી હલાવી પાંચ મિનિટ થવા દો થઈ જાય એટલે તેને ડીશ માં કાઢી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ઉપમા.
Made this recipe? Share a Cooksnap!
Let Thakar asha know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12448969










ટિપ્પણીઓ (4)