કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#WD.
Gujarati Cookpad.
Dedicate Recipes

💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.
💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो**
**टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो**
**हर जान का**तुम्ही तो आधार हो**
**नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो**
**उठो आपने अस्तित्वा को सम्भालो**
**केवल एक दिन ही नहीं**
**हर दिन नारी दिवस बनालो**
**नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏
આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.
આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins ને
Dedicate કરું છું. એટલે કે
Disha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝
આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

સેટ ફોર વન નાઈન
૪ લોકો માટે
  1. 2 કપવ્હીપ કીમ
  2. 1 કપફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ
  3. 1/2 કપ કન્ડેન્સ મિલ્ક
  4. 1 ચમચો દૂધ
  5. કેસર વધારે પ્રમાણમાં
  6. ગાર્નિશ માટે કેસર અને પિસ્તા

રાંધવાની સૂચનાઓ

સેટ ફોર વન નાઈન
  1. 1

    પહેલા કેસરને ખરલમાં લસોટી લેવી.અને પછી એક વાટકીમાં દૂધ ગરમ કરી, તેમાં કેસર એડ કરી, બરાબર હલાવી, 1/2 કલાક રહેવા દેવું. જેથી કેસરનો સરસ કલર આવશે. વીપ ક્રીમ અને કન્ડેન્સ મિલ્ક તૈયાર કરવું.

  2. 2

    એક બાઉલમાં whip cream કાઢીને,તેને beater whip કરવું. પાંચથી સાત મિનિટ કરીને,જ્યાં સુધી પ્લફી ન થાય ત્યાં સુધી whip કરવું.

  3. 3

    અને પછી તેમાં અમુલ નુ ફ્રેશકીમ,અથવા ઘરની મલાઈ એડ કરીને,ફરીથી whip કરવું. અને પછી તરત જ તેમાં કન્ડેન્સ મિલ્ક અને દૂધમાં પલાળેલું બધું જ કેસર એડ કરી દેવું અને ફરી એકવાર બધું સાથે whip કરી લેવું.

  4. 4

    બધું મિક્સ થઈ જાય, એટલે એક એરટાઈટ કાચના બાઉલમાં બધું કાઢી ને,ઉપર કેસર અને પિસ્તા થી ગાર્નીશ કરી ને, બાઉલ બરાબર બંધ કરીને, ડીપ ફ્રીઝ માં સાતથી આઠ કલાક માટે મૂકી દેવું.

  5. 5

    આઠ કલાક પછી ડીપ ફ્રિઝમાંથી કાઢીને કેસર પિસ્તા આઈસ્ક્રીમ બાઉલમાં કાઢીને સર્વ કરવુ.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes