ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)

#WD
#cookpadguj
#cookpadind
મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી.
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD
#cookpadguj
#cookpadind
મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ફ્રેશ ક્રીમ લો. તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, કેશર વાળું ચમચી દુધ ઉમેરો. આઈસ્ક્રીમ ઉમેરો.ફ્રીજ માં સેટ થવા મુકી દો.
- 2
એક વાસણમાં ઝીણું ફ્રુટ સમારેલું તૈયાર કરો. એક ડીશ માં 🍒🍒, બદામ પિસ્તા, કાજુ ટુકડા કિશમિશ તૈયાર કરો.કલર ટુટી ફ્રુટી, જેલી નો ઉપયોગ કરવો.
- 3
એક ગ્લાસ માં ફ્રટ તળીયે ઉમેરો.ફુટ ચોકલેટ ટ્રાઈફલ બનાવવા માટે તેમાં કેક ટુકડા મુકી તેના પર કિમ પાથરી દો પછી તેમાં ચોકલેટ ટુકડા ઉમેરીને તેને ગોઠવો.તેના પર ક્રીમ પાથરી દો ફ્રુટ અને ડ્રાય ફ્રુટ ભભરાવી દો.
- 4
બીજા બાઉલ માં કસ્ટર્ડ દુધ અને કિમ માં ફ્રુટ ટુકડા મીક્સ કરો. તેને ઠંડુ થવા મૂકી દો ફ્રીજ માં તેના પર પસંદગી મુજબ ડેકોરેશન ફ્રુટ નું કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી ફ્રૂટ ટ્રાઇફલ એન્ડ ફ્રૂટ ક્રીમ સલાડ
#GA4#Week22#cookpadindia#cookpadgujaratiટ્રાઇફલ નામ ફ્રેન્ચ શબ્દ 'ટ્રફ્લ' માંથી આવે છે, જેનો અર્થ થાય છે 'ઓછા મહત્વ વાળું." પણ અહીં આ ડેઝર્ટ ના સંદર્ભ માં તેનો અર્થ એ છે કે એવું ડેઝર્ટ જેને બનાવવું, પીરસવું અને ખાવું ખૂબ સરળ હોય.18 મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઉદભવેલા ટ્રાઇફલ માં ત્રણ કે ચાર લેયર્સ કરવામાં આવે છે , જેમાં ફળો આલ્કોહોલમાં પલાળેલી સ્પોન્જ કેક, જેલી અને કસ્ટર્ડનો સમાવેશ થાય છે. ટ્રાઇફલ ને માટે ભાગે રાઉન્ડ બાઉલમાં પીરસવામાં આવતું હોય છે.ક્રીમી ફ્રૂટ સલાડ બનાવવું તો ટ્રાઈફલ કરતા પણ વધુ સરળ છે. બસ મનગમતા ફળો ને કાપી ને ક્રીમ માં મિક્સ કરી ઠંડુ કરો એટલે ક્રીમી ફ્રૂટ સલાડ તૈયાર.અહીં મેં ઉપર જણાવેલ બંને ડેઝર્ટ પ્રસ્તુત કર્યા છે. બંને ડેઝર્ટ બનાવવા માં એટલા ઝડપી અને સરળ છે કે જેને કૂકિંગ ના આવડતું હોઈ તે પણ આસાની થી બનાવી શકે છે. સ્વાદ માં પણ યમ્મી લાગે છે. Vaibhavi Boghawala -
-
ફ્રુટ શ્રીખંડ (Fruit Shrikhand Recipe In Gujarati)
#Mahashivratri special#cookpadguj#cookpadind ઘરમાં બધા ને ઉપવાસ હોવાથી આજે ફરાળ માં શ્રીખંડ ફરાળી પૂરી બનાવ્યા. Rashmi Adhvaryu -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
ક્રીમી ફ્રૂટ કોકટેલ (Creamy Fruit Cocktail Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#creamyfruitcocktail#fruitcocktail#yogurtfruitcocktail#cocktail Mamta Pandya -
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
મિક્સ ફ્રુટ કસ્ટર્ડ (Mix Fruit Custard Recipe In Gujarati)
#કુક ક્લીક એન્ડ કુકસસ્નેપગરમીમાં શ્રીખંડ, કેરી નો રસ મીઠાઇ માં લઇ એ છીએ, પરંતુ ઠંડાં ઠંડા ફૃટ કસ્ટર્ડ ની તો વાત જ નીરાળી છે, નાનાં મોટાં સૌની પહેલી પહેલી પસંદ હોય છે Pinal Patel -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ફ્રૂટ - સલાડ એ ફ્રૂટ્સ અને દૂધ ના સંયોજન થી બનતી રેસિપિ છે. જેમાં દૂધ ને ગરમ કરીને ઘાટ્ટુ બનાવવામાં આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરાય છે. અને જે પણ ફ્રૂટ્સ /ફળો અવેલેબલે હોય, તેને નાનાં ટુકડાં માં સમારી તેમાં ઉમેરાય છે. પણ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ફ્લેવર્ડ ઉમેરાય છે. મેં અહીંયા વેનીલા ફ્લેવર્ડ કસ્ટર્ડ ઉમેર્યો છે. સાથે મનગમતા ડ્રાયફ્રૂટ્સ કટ કરીને ઉમેર્યા છે. ઈલાયચી પાઉડર પણ એડ કર્યો છે. તેથી તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.. તો આપ પણ બનાવજો. 😍 Asha Galiyal -
-
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
Very happy 4th birthday to Cookpad🥳🎉#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે. Palak Sheth -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
ક્રીમી ફ્રૂટ કસ્ટર્ડ (Creamy Fruity custard Recipe In Gujarati)
#GA4 #Week 22કંઇક નવું ટ્રાય કર્યું છે.ઝડપથી બનતું આ dessert ગરમી માં ગમશે. Neeta Parmar -
-
ફ્રૂટ કસ્ટર્ડ ઈન માઇક્રોવેવ
ફ્રુટ કસ્ટર્ડ લગભગ બધાને જ ભાવતી વસ્તુ છે. આ એક સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતું ડીઝર્ટ છે જે દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સીઝનલ ફ્રુટ ઉમેરી શકાય. સામાન્ય રીતે આપણે ગેસ પર ફ્રુટ કસ્ટર્ડ બનાવતા હોઈએ છીએ પરંતુ મેં માઇક્રોવેવ માં બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તળિયે ચોંટવાનો પણ ડર રહેતો નથી, ફક્ત દર બે મિનિટે હલાવવાથી માઈક્રોવેવમાં પણ ઉભરાઈ જવાનો ડર રહેતો નથી.#RB16#cookpadindia#cookpad_gu spicequeen -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં બધાને ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થાય એટલે બધાના ઘરમાં શરબત, શેક,શ્રીખંડ, કુલ્ફી આવી જાય અથવા બનાવે. તો મેં પણ આજે ગરમી માં ઠંડક આપે અને હેલ્ધી જલ્દીથી બની જાય એવું ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારી બેસ્ટ ફ્રેન્ડ ને સ્વીટ બોવ જ ભાવે છે એમાં પણ ફ્રુટ સલાડ એનું પ્રિય છે એટલે આ ફ્રેન્ડશી ડે. માં બનાવી ને તમારી સાથે મારી આ રેસિપી શેર કરું છું#FD Alpa Vora -
ફ્રૂટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujફ્રુટ કસ્ટર્ડ ઝડપથી બની જતું ડેઝર્ટ છે. ફ્રુટ કસ્ટર્ડ બધાને ભાવતું ડેઝર્ટ છે. જેમાં દૂધ, ખાંડ અને કસ્ટર્ડ પાઉડર ની મદદથી બનાવવામાં આવે છે. ફ્રુટ કસ્ટર્ડમાં પસંદગી પ્રમાણેના સિઝનલ ફ્રુટ એડ કરી શકાય છે. મારું ઓલ ટાઈમ ફેવરેટ છે. Parul Patel -
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar
More Recipes
ટિપ્પણીઓ (5)