દુધી ની બરફી (Dudhi ni barafi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા દુધીની છાલ ઉતારી લો હવે તેને ખમણી લ્યો તેને હાથેથી દબાવી ને બધું પાણી કાઢી નાખો
- 2
હવે એક તપેલામાં ઘી નાખો તેમાં છીણેલી દૂધી નાખો અને બરાબર હલાવો દુધી શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખો ખાંડ નાખો અને બરાબર હલાવો દૂધ અડધો થઈ જાય એટલે તેમાં મલાઈ નાખો મિલ્ક પાવડર નાખો અને બરાબર હલાવો
- 3
હવે દૂધીને બરાબર હલાવતા રહો દૂધ બળી જાય ત્યાં સુધી થવા દો હવે દુધી નો હલવો તૈયાર થઇ ગયો છે તો તેમાં એલચી પાવડર નાખો ડ્રાયફુટ નાખો અને બરાબર હલાવો એકદમ જાડું થઈ જાય એટલે તેને એક થાળીમાં નાખો ઠંડુ થાય પછી તેમાં કાપા પાડો ઉપરથી થોડાક કાજુ બદામ નાખો અને તેને કટ કરીને ડીશ માં સજાવો તૈયાર છે દુધી ની બરફી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12457123












ટિપ્પણીઓ