તવા પુલાવ (tava pulav recipie in Gujarati)

#મોમ
આ રેસીપી મારી દીકરીને ખુબ જ ભાવે છે. અને હેલ્ધી પણ છે. કારણ કે રાઇસ અને વેજી. આપણા શરીરમાં ઘણા પોષક તત્વો પુરા પાડે છે. માટે આજે હું આ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું
તવા પુલાવ (tava pulav recipie in Gujarati)
#મોમ
આ રેસીપી મારી દીકરીને ખુબ જ ભાવે છે. અને હેલ્ધી પણ છે. કારણ કે રાઇસ અને વેજી. આપણા શરીરમાં ઘણા પોષક તત્વો પુરા પાડે છે. માટે આજે હું આ રેસીપી તમારા બધા સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાઅને ગાજર ના નાના કટકા કરી લો હવે વટાણા, ગાજર અને બટેટાને નમક નાખી હાફ બોઇલ કરી લો
- 2
હવે ટમેટા સુધારી તેની ગ્રેવી કરવી તેમજ આદુ લસણ અને મરચા ની પેસ્ટ કરો અને ડુંગળી કટીંગ કરો
- 3
હવે એક કડાઈમાં તેલ અને બટર લો તેમાં આદુ લસણ મ૨ચાની પેસ્ટ નાખી સંતળાઇ જાય પછી ડુંગળી નાખો હવે ડુંગળીને બે થી ત્રણ મીનીટ પકાવા દો
- 4
હવે તેમાં ટમેટાની ગ્રેવી નાખો તે ચડી જાય પછી વટાણા ગાજર અને બટેટા નાખો પછીઉપર મુજબ બધા મસાલા નાખી તેમાં મીકસ કરો.
- 5
હવે બરાબર મીક્સ કરો પછી તેમાં રાંધેલો ભાત નાખો અને બે મીનીટ ચડવા દો.તો આમ તૈયાર છે આપણો તવા પુલાવ રાઇસ
- 6
તેને એક બાઉલ માં લઇ લો તેમાં મે ટમેટા ની છાલ નુ ફલાવર બનાવીને ગારનીશ કરેલ છે.
- 7
આમા ટમેટા ના પીસ નાખવાના હોય પણ મારી દીકરી તેવી રીતે ખાતી નથી તેથી ગ્રેવી નાખું છું જેથી તેને ખબર નથી પડતી અને ખાઈ લે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)
#મોમહુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ. Sonal Naik -
-
-
તવા પુલાવ (tava pulav recipe in gujarati)
#સિઝલર_પાવભાજી_પુલાવફરી એકવાર એક સૌની ફેવરિટ હોટેલ સ્ટાઈલ તવા પુલાવની રેસીપી લાવી છું એક વાર બનાવશો તો વારે વારે બનાવશો એની ગેરેંટી મારી, બાળકોને વડીલો બધાને પસંદ આવશે, બાળકો જો શાકના ખાતા હોય તો આ પુલાવ બેસ્ટ ઓપ્શન છે શાક ખવડાવવાનો તો ચાલો નોંધી લો સામગ્રી Rekha Rathod -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
*મગ પાલકની દાળ*
પાલક અનેમગ બંને હેલ્દી કહેવાય હેલ્દી ખોરાક શરીરને પોષક તત્વો પુરા પાડે અને પચવામાં સરળ.#હેલ્ધી Rajni Sanghavi -
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
આ વાનગી અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
તવા પુલાવ (Tawa Pulav Recipe In Gujrati)
#ભાતતવા પુલાવ e બોમ્બાયા સ્ટ્રીટ ફૂડ નું એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. લગભગ બધા નું પ્રિય છે. પાવ ભાજી ના મસાલા થી બનતા આ પુલાવ માં થોડો ભાજી નો હલકો સ્વાદ આવતો હોવાથી બધા નો માનીતો છે. Kunti Naik -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ની લારી પર આ પુલાવ મળે છે જે એકદમ સ્પાઈસી હોય છે. રવિવારે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે અને વન પોટ મીલ છે .#RC3#Week3 Bina Samir Telivala -
મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.#cookpad#AM2 Archana Parmar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
તવા પુલાવ(tava pulav in Gujarati)
અમારા ઘર માં બહુ બધી જાતનાં પુલાવ બનતાં હોય છે, પણ તવા પુલાવ જે લારી પર મળતો હોય છે... મસ્ત ચટાકેદાર એવો જ હું ઘરે બનાવું છું. પાઉંભાજી જોડે ખાવ, એકલો ખાવ કે પછી કોઈ રાયતા જોડે ખાવ. અમારો તો આ બહું ફેવરેટ છે. તમે પણ આ રીતે બનાવી જોવો.. બહું મઝા આવશે.#માઇઇબુક#સ્ટીમ#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
તવા પુલાવ(Tava Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8તવા પુલાવ બહુ બધી જગ્યાએ સરસ મળતો જ હશે. પણ મને મુંબઈમાં મહેશ્વરી ઉદ્યાન સર્કલ પર મળે છે તે બહુ જ ભાવે છે. તે સ્પાઈસી, ટેસ્ટી અને બટરનો ઉપયોગ આગળ પડતો કરીને બનાવે છે. તમે ત્યાંથી પસાર થતા હોવ તો એની સુગંધથી જ ખાવાનું મન થઈ જાય☺️ મેં આજે એ રીતે બનાવ્યો છે.☺️☺️તમે મારી રેસીપી જોઈને જરૂર પ્રયત્ન કરજો, બહુ જ મસ્ત એકદમ ટેસ્ટી બનશે. તમને અવારનવાર બનાવવાનું મન થશે👌👌👍☺️ Iime Amit Trivedi -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpad_gujતવા પુલાવ એ ખૂબ જ પ્રખ્યાત એવું મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે ભાજી પાવ સાથે પીરસાય છે. ખૂબ મોટા તવા પર બનતું હોવા થી તેનું નામ તવા પુલાવ પડ્યું છે. તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પુલાવ એ તેની ચાહના પૂરા દેશ માં ફેલાવી છે. આપણે કોઈ પણ સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ પર ભાજી પાવ અને પુલાવ મળી જ રહે છે.બહુ ઝડપથી બની જતો આ પુલાવ એક મીની મિલ ની ગરજ સારે છે. વધુ સ્વાદ ઉમેરવા આપણે તેમાં ચીઝ પણ ઉમેરી શકીએ છીએ. Deepa Rupani -
આલુ મટ૨ મલાઈ સબ્જી (Aalu matar malai sabji recipe in gujrati)
#goldenappron3#week16#punjabi Shweta ghediya -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુક#માઇપોસ્ટ16 Aanal’ kitchen (by Aanal Thakkar)
More Recipes
ટિપ્પણીઓ