કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#મોમ
મારી મમ્મી ભીડાંનુ લીલુ શાક ખુબ જ સરસ બનાવે છે અને તેના સાથે તળેલ ભાખરી /પરાઠા સાથે ખાવાની જ મજા આવી જાય.

#મોમ
મારી મમ્મી ભીડાંનુ લીલુ શાક ખુબ જ સરસ બનાવે છે અને તેના સાથે તળેલ ભાખરી /પરાઠા સાથે ખાવાની જ મજા આવી જાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • 150 ગ્રામભીડોં
  • 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 3/4લીંબુ ના ટીપા
  • 1/2 ચમચીઘાણાજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલ તો ભીંડા ને ધોઈ ને કોરો કરી લો.હવે તેના નાના ગોળ ટુકડા કરી લો.તમે તેના ઊભી નાની ચીરી પણ કરી શકો છો.

    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ,રાઈ નો વઘાર કરી હિંગ ઉમેરી ભીંડા એડ કરીશુ.

    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં થોડા લીંબુ ના ટીપા નાખો જેથી શાક ચિકણુ ના થાય ત્યારબાદ તેને ચડવા દેવું ચડી જાય પછી તેમાં હળદર,આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરો.

    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા ધાણાજીરૂ નાખી થોડીવાર ચડવા દો. તો તૈયાર છે ભીંડા નું શાક તે ને ઘાણા થી ગ્રાનિશ કરી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો.

    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભીડાંનુ લીલુ શાક(bhinda nu lilu shak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોઘ:અાપણે લીલુ શાક બનાવાનુ છે એટલે તેમાં લાલ મરચું ઊમેર્યું નથી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ER Niral Ramani
ER Niral Ramani @niral
પર May 09, 2020 07:15
Upleta

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાક ભીંડા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. લીસા લાડવા (Ladwa recipe in gujarati)
  2. ખાંડવી (Khandavi recipe in gujarati)
  3. ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
  4. સ્પોનજી નાયલોન ખમણ
  5. મધર્સ ડે સ્પેશિયલ દૂધી ભરથું (Lauki Bhartha recipe in Gujarati)
  1. રગડા પેટીસ (ragda petish recipe in gujrati)
  2. હબૅલ આઈસ્કીમ (Hurbel ice cream recipe in gujarati)
  3. દુધી ચણાની દાળ (dudhi chana ni dal recipe in gujarati)
  4. ચીઝી બ્રેડ સ્ટીકસ(cheesy bread sticks recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12466982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close