રગડા પેટીસ (ragda petish recipe in gujrati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

રગડા પેટીસ (ragda petish recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ લોકો
  1. 1વાડકી સુકા સફેદ વટાણા
  2. ૧૦ નંગ બટાકા
  3. 2 ચમચીગરમ મસાલો
  4. 2 ચમચીલાલ મરચુ
  5. મીઠુ
  6. 2 ચમચીહળદર
  7. 4 ચમચીચાટ મસાલો
  8. 2 ચમચીમરી પાઉડર
  9. તેલ
  10. 1 ચમચીજીરૂ
  11. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  12. ઝીણા સમારેલા કાંદા, ટામેટા
  13. ચટની માટે
  14. ૨૫૦ ગા્મ ખજુર
  15. ૪-૫ આબલી
  16. 3 ચમચીગોળ
  17. ધાણા
  18. લસણ
  19. ફુદીનો
  20. લીલું મરચુ
  21. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવારથી પલાળેલા વટાણા અને બટાકા બાફી લો.ઝીણા કાંદા ટામેટા કાપી લો.

  2. 2

    ટિક્કી માટે બાફેલા બટાકા મસળી લો એમા લાલ મરચું,હળદર,ગરમ મસાલો,ચાટ મસાલો,મરી પાઉડર નાંખો.એની ટિક્કી વાળી તેલ મા શેકી લો.તૈયાર છે ટિક્કી.

  3. 3

    રગડા માટે: પેન મા તેલ લો.એમા જીરૂ,કાંદા,આદુ લસણ ની પેસ્ટ,હળદર,લાલ મરચું,ગરમ મસાલો,મીઠુ નાંખી સાંતળી લો.

  4. 4

    ટામેટા અને બાફેલા વટાણા અને એક બાફેલો બટાકો મસળી ને નાખો.૨-૩ કપ પાણી નાંખી મિક્ષ કરી થોડું ઘટ્ટ ના થાય ત્યાં સુધી થવા દો.તૈયાર છે રગડો.

  5. 5

    તીખી ચટની માટે: મિક્ષચર જાર મા ધોય ને સમારેલા ઘાણા,ફુદીનો,લસણ ની કળી,૧ ચમચી જીરૂ,લીલું મરચું,મીઠુ,લીંબુ નો રસ,આદુ,ચાટ મસાલો,પાણી નાંખી ક્શ કરી લો,તૈયાર છે ચટની.

  6. 6

    મીઠી ચટની માટે: કુકર મા ખજુર,આમલી,ગોળ પાણી નાંખી બાફી લો.બફાય એટલે ઠળિયા કાડી ચારણી મા ગાળી લો.પછી એમા લાલ મરચું,જીરૂ પાઉડર,સંચળ,પાણી નાંખી ઉકાળી લો.ઠંડી થાય પછી વાપરવી.

  7. 7
  8. 8

    સવઁ કરવા માટે ડીસ મા ટીક્કી મુકો.એના પર ગરમ રગડો નાંખો એના પર કાંદા,ટામેટા,ચાટ મસાલો,લીંબુ નો રસ,તીખી,મીઠી ચટની,કોથમીર,સેવ નાંખો.

  9. 9

    તો તૈયાર છે રગડા પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes