ડુંગળી ભાત (onion rice recipe in Gujarati)

Patel chandni @cook_22714751
#મોમ
આ ભાત મારા દિકરાને ખૂબ પસંદ છે.
ડુંગળી ભાત (onion rice recipe in Gujarati)
#મોમ
આ ભાત મારા દિકરાને ખૂબ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક કડાઈ અથવા પેન લઈશુ.તેમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. ત્યારબાદ તેમાં 1/2 ટી સ્પૂન રાઈ,જીરું અને 1 પીન્ચ હીગ,2 કાપેલા લીલાં મરચાં,5-6નંગ લીમડાના પાન ઉમેરી 1-2મિનિટ સુધી સાતળો. ત્યારબાદ તેમાં1મોટી અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી.ડુંગળી નું પાણી ના બળે ત્યાં સુધી સાતળો. ડુંગળી ને 7-8 મિનિટ સુધી સાતળી લો.ત્યારબાદ તેમાં 1ટી સ્પૂન હળદર પાવડર,લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું,1 ટી સ્પૂન ખાન્ડ ઉમેરો. ત્યારબાદ ગેસ ની ફલેમ ઓફ કરી. તેમાં1-2 ટી સ્પૂન ઉપર થી લીલાં ધાણા(કોથમીર)ઉમેરી.સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12498986






ટિપ્પણીઓ (3)