વરીયાળી શરબત

Krishna Rajani
Krishna Rajani @cook_18526397
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 3 ચમચીલખનવી વરીયાળી
  2. પાંચથી છ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લખનવી વરીયાળી અને ખાંડ નો મિક્સરમાં ભૂકો કરી લો. હવે ચાર ગ્લાસ પાણીમાં એ ભૂકો નાખી દો.

  2. 2

    આ શરબત ને ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દો. જેથી તેનો રંગ લીલો પણ આવી જશે અને ઠંડુ પણ થઇ જશે. તૈયાર છે ઉનાળાની સિઝનમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ઠંડુ વરીયાળી નુ શરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Rajani
Krishna Rajani @cook_18526397
પર

ટિપ્પણીઓ

Similar Recipes