કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચી - પાકી કેરી ની કોફતા સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચી - પાકી કેરી ની કોફતા સબ્જી રેસીપી મુખ્ય ફોટો

કાચી - પાકી કેરી ની કોફતા સબ્જી

Neha
Neha @Gopipithadia
Junagadh

#સમર
#મોમ

#સમર
#મોમ

વધુ વાંચો

કાચી - પાકી કેરી ની કોફતા સબ્જી

Neha
Neha @Gopipithadia
Junagadh

#સમર
#મોમ

#સમર
#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ~ કોફતા બનાવવા માટે
  • ૧કાચી કેરી
  • ૧કાકડી
  • મીઠું
  • ૧ ચમચીમરચું પાવડર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ વાટકીપૌઆ
  • ૧ ચમચીચણાનો લોટ
  • ચપટીસાજીના ફૂલ
  • ૧ ચમચીતેલ
  • ~ ગ્રેવી બનાવવા માટે
  • ૧પાકી કેરી
  • ૪-૫ કળી લસણ
  • ૧કેપ્સીકમ
  • ૧ડુંગળી
  • ૧ ચમચીમરચું પાવડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૩ ચમચીતેલ
  • ૧ટમાટર
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી અને કાકડીને ખમણી લો ત્યારબાદ તેમાં મરચું પાવડર હળદર ધાણાજીરૂં પૌવા મીઠું તેલ સાજીના ફૂલ ચણા નો લોટ નાખીને લોટ બાંધો ત્યારબાદ તેના કોફતા બનાવી ઢોકળીયામાં બાફી લો કોફતા બફાઈ ગયા બાદ તેને સાઈડ પર રાખો.

  2. 2

    હવે પાકી કેરીની છાલ ઉતારીને તેના પીસ કરીને મિક્સરમાં એકરસ કરો ત્યારબાદ ડુંગળી લસણ ટમેટા કેપ્સિકમ ને બારીક કટ કરી લો.

  3. 3

    હવે એક પેનમાં તેલ મૂકીને હિંગ જીરું લસણ ટમેટા કેપ્સિકમ ડુંગળી નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં કેરીનો રસ એડ કરો થોડીવાર ઊકળે એટલે તેમાં કોફતા નાખી દો હવે તેમાં મરચુ પાઉડર હળદર ધાણાજીરુ એડ કરો.હવે તેને થોડીવાર ઉકળવા દો. ત્યારબાદ તેને કોથમીર થી ગાનિઁશ કરી સર્વ કરો.

    કાચી - પાકી કેરી ની કોફતા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha
Neha @Gopipithadia
પર May 15, 2020 03:50
Junagadh

ટિપ્પણીઓ (3)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
May 23, 2020 17:33
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો કોફ્તા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી
  2. સરગવા બટેટા નુ શાક(Drumstick & potato Curry Recipe In Gujarati)
  3. પાણી પૂરી  (panipuri recipe in gujarati)
  4. માર્બલ કેક(marble cake recipe in gujarati)
  5. કોકોનટ આઈસ્ક્રીમ(coconut ice cream recipe in Gujarati)
  1. #ચણા મેથી ને લસણ નું અથાણું (chana methi and lasan Pickle recipe in gujrati)
  2. વોટરમેલોન આઈસગોલા (watermelon icegola recipe in gujrati)
  3. મેંગો મુસ (Mango Mousse Recipe in Gujarati)
  4. હાફુસ કેરી નો મીઠો રસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12545238
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close