ખાટીયા ઢોકળા (Khatiya dhokla Recipe in Gujarati)

ER Niral Ramani @niral
ખાટીયા ઢોકળા (Khatiya dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ચોખા, ચણા ની દાળ, અડદની દાળ મિક્સ કરીને ઘંટી માં દળી લો.હવે તેને તપેલીમાં ઢોકળા નો લોટ લઇ તેમા છાશ તથા ગરમ પાણી જરૂર મુજબ ઊમેરી લમ્સના રે અને રીતે બટર થી બરાબર મિક્સ કરીને ને 7-8કલાક આથો આવવા મૂકી દો.
- 2
હવે આથો સરસ આવી ગયો છે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો.ઢોકળા ના આથા માં હળદર,તેલ,લસણની પેસ્ટ, મીઠું, સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરો,.
- 3
મિક્સ કરી તેલ લગાવીને પ્લેટમાં રેડી ઉપર થી ચટણી છાંટી ને વરાળે બાફી લેવા.10થી 15 મિનિટ પછી ચપ્પુ થી ચેક કરો જો ચપ્પુ સાથે ચોટે નહી તો ગરમાગરમ ખાટિયા ઢોકળા તૈયાર.હવે ઢોકળીયા માથી પ્લેટ કાઢી ટુકડા કરી લો.
- 4
હવે સર્વિંગ પ્લેટમાં ઢોકળા કાઢી તેલ અને લસણની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12556403














ટિપ્પણીઓ (2)