કેરેમલ સેવઇ ખીર
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં 1 tsp ઘી લેવું. તેમાં ધીમા તાપે સેવઇ સાંતળવી.
- 2
પછી તેમાં 1/2 કપ પાણી અને 4 tbsp ખાંડ ઉમેરવી.
- 3
પાણી બળી જાય એટલે તેમાં 21/2 કપ ગરમ દૂધ ઉમેરવું. એલચી પાવડર ઉમેરવો.5 મિનિટ હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી દેવો.
- 4
એક વઘારીયામાં 1 tsp ઘી અને 4 tsp ખાંડ લેવી. એકદમ ધીમા ગેસ પર હલાવતા રહેવું.
- 5
કલર થોડો પીળો થાય એટલે ગેસ બંધ કરી દેવો પણ હલાવતા રહેવું.
- 6
કેરેમલ જેવો કલર થાય એટલે તેને સેવઇ ખીરમાં મિક્સ કરી દેવું.
- 7
ખીર રૂમ ટેમ્પરેચરમાં આવે પછી તેને 3 થી 4 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવી.
- 8
બદામથી સજાવીને ઠંડી ઠંડી પીરસવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12572940















ટિપ્પણીઓ (3)