કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાપાવ (Wada Pav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડાપાવ (Wada Pav recipe in gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#goldenapron3
#week18
#besan

#goldenapron3
#week18
#besan

વધુ વાંચો

વડાપાવ (Wada Pav recipe in gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#goldenapron3
#week18
#besan

#goldenapron3
#week18
#besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦ બટાટા
  • ૮કળી લસણ
  • ૯લીલા મરચા
  • ૧ ચમચીહળદર
  • ૧/૨ ચમચીરાઈ જીરુ
  • ૪,૫ કડીપતા
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર ભરપૂર
  • ૩ કપબેસન
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાટા બાફી ને છુદો કરી લો તેલ મુકી રાઈ જીરુ નાખો તતડે એટલે કડીપતા, હળદર નાખો...

    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લીલા મરચા અને લસણ નાખી સોતળો પછી બટાટા નો માવો નાખી મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો...

    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ બંધ કરી કોથમીર નાખી સરસ ગોળા વાળી લેવા.. બેસન મા હળદર નાખો..

    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મીઠું પાણી અને પાણી નાખી ને બરાબર મિક્ષ કરો... બટાટા ના ગોળા ને બેસન ના ખીરા મા ડીપ કરી સરસ તળી લો...

    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે તીખા તમતમતા વડાપાવ.. મે લીલા મરચા સાથે રાખેલ છે. 🙂

    વડાપાવ (Wada Pav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર May 20, 2020 09:50

ટિપ્પણીઓ

Nita Mavani
Nita Mavani @cook_21741549
May 21, 2020 13:23
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા પાઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
  2. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  3. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  4. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
  1. મક્ખની મેગી
  2. બટર નાન વિથ પંજાબી છોલે
  3. સેઝવાન રાઈસ
  4. કુકીઝ એન્ડ ક્રીમ ડેઝટૅ (cookies and cream dessert recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607012
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close