બટર નાન વિથ પંજાબી છોલે
રાંધવાની સૂચનાઓ
- 1
ચીઝ નાન બનાવવા માટે સૌપ્રથમ ઘઉંનો લોટ મેંદો બેકિંગ સોડા બેકિંગ પાઉડર તેમજ દહી તેલ બરાબર રીતે મિક્સ કરી લો અને તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો એને પ્લાસ્ટિકની કોથળીમાં એક કલાક રહેવા દો
- 2
ત્યારબાદ પ્લાસ્ટિકની કોથળીમાંથી કાઢીને ત્યારબાદ થોડો લોટ લઈને રોટલી ની જેમ વણી લો પછી ઉપરના ભાગ ઉપર પાણી ચોપડી દો અને જે ભાગ પર પાણી ચોપડી હોય તે ગરમ તવા પર મૂકો જેથી કરી નાના નીચેની બાજુથી શકાય જશે ત્યારબાદ તવાને ગેસ તરફ ઊલટો કરી નાખો અને નાન ને સેકાવા દો અને ત્યારબાદ તેને ચીપિયા વડે કાઢીને એક પ્લેટમાં મુકો ત્યારબાદ તેના પર બટર ઉમેરો તો તૈયાર છે બટર નાના
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન (Punjabi Dhaba Special Chole
પંજાબી ઢાબા સ્પેશિયલ છોલે બટર નાન#CholeButterNaan#PunjabDhabaStyleCholeButterNaan#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#CWT #CookWithTawa#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove#પંજાબીસ્પેશિયલ #છોલે #કાબુલીચણા#બટર #નાન #મેંદો#PunjabiSpecial #Chole #KabuliChana #Maida #Naan #Butter#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeપંજાબી ઢાબા સ્પેશિયલ ડીશ માં છોલે અને બટર નાન ખૂબજ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ભોજન છે. તો આવો, સાથે મળીને બનાવીએ ..ઓયે... ઓયે... બલ્લે... બલ્લે... Manisha Sampat -
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
-
-
ચીઝ પનીર બટર મસાલા વિથ નાન (Cheese Paneer Butter masala with naan recipe In Gujarati)
#7th recipe Nilam Ravi Vadaliya -
-
-
-
-
-
-
-
-
સ્ટફ્ડ બટર કુલચા (Butter Kulcha Recipe In Gujarati)
#goldenapron3 #week18 #roti #રોટીસ Vidhya Halvawala -
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12606461
ટિપ્પણીઓ