મક્ખની મેગી

Ravina Kotak
Ravina Kotak @ravina303

મક્ખની મેગી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
૨ લોકો માટે
  1. ૩-૪સુકા લાલ મરચા
  2. ૧ કપપાણી
  3. ૭-૮કડી લસણ
  4. ૫-૬કાજુ
  5. ટુકડોઆદુ નો
  6. મેગી બોઇલ કરેલી મેગી
  7. ૩ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટીસ્પૂનકિચન કિંગ મસાલા
  9. ૧/૪ ટીસ્પૂનચાટ મસાલો
  10. મેગી મસાલા પેક
  11. ૧ ટેબલ સ્પૂનબટર
  12. ૧/૪ ટીસ્પૂનકસૂરી મેથી
  13. ૨ ટેબલ સ્પૂનમલાઈ
  14. નમક ટેસ્ટ e

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ આપડે એક પેન લઈ એમાં પાણી લઈ ને ટામેટા, લસણ, સુકા મરચા, કાજુ, ને આદુ ઉમેરી એને ૫ થી ૭ મિનિટ કૂક થવા દેવું

  2. 2

    ત્યાર બાદ એ કૂક થઈ ગયા પછી એને મીકસી માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી

  3. 3

    ત્યાર બાદ એક પેન માં ઓઇલ લઈ એ ગરમ થઇ જાય પછી એમાં આપડી બનાવેલ પેસ્ટ એડ કરવી ત્યાર બાદ તેમાં પાણી, કિચન કિંગ મસાલા, ચાટ મસાલો ને મેગી મસાલો ઉમેરી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી કૂક થવા દેવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં બટર ને કસૂરી મેથી એડ કરી કૂક થવા દેવું.

  5. 5

    ત્યાર બાદ તેમાં ક્રીમી ટેક્સચર આપવા માટે આપડે મલાઈ એડ કરીશુ ને કૂક થવા દેશું.

  6. 6

    ત્યાર બાદ આપડે તેમાં મેગી ને નમક એડ કરી કૂક થવા દેશું પછી આપડે એને એક બાઉલ માં લઇ બટર ને કોથમીર એડ કરી ગાર્નિશ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ravina Kotak
Ravina Kotak @ravina303
પર

Similar Recipes