કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો

પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો ઘઉં નો લોટ
  • ચપટીજીરું
  • મોણ માટે તેલ
  • સ્વાદ અનુસારનમક
  • જરૂર મુજબ પાણી
  • પીઝા સોસ
  • 1ગોટી ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાથરોટ લઈ તેમાં ઘઉંનો લોટ લઇ તેમાં જીરૂ, સ્વાદ અનુસાર નમક, અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખીને પરોઠાનો એકદમ નરમ લોટ બાંધવો.

    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બંધાઈ ગયા પછી તેને પંદરથી વીસ મિનિટ રાખી દેવો. ત્યાર પછી પરોઠું વણી તેની ઉપર પીઝા સોસ લગાડવો અને ખમણેલું ચીઝ નાખવું.

    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી તેને ચોરસ શેપમાં વણી લેવું. પછી તેને લોઢી મા બંને બાજુ શેકી લેવું. શેકાઈ ગયા બાદ તેને એકદમ ક્રિસ્પી થવા દેવું.

    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમાગરમ પીઝા સોસ વિથ ચીઝ પરાઠા જેને આપણે ગાંઠિયાનું શાક, બાફેલા ભરેલા ગુંદા, અને કેરીના અથાણા સાથે સર્વ કરશું. સાથે સાથે બાળકોને પરોઠાં ન ભાવે તો તેમાં આપણે થોડો ચેન્જ કરી દઈએ તો મોજથી ખાશે.

    પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર May 20, 2020 13:57

ટિપ્પણીઓ (3)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
May 21, 2020 05:52
😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સોસ ચીઝ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
  2. ઈન્સ્ટન્ટ કન્ડેન્સ્ડ મિલ્ક (Instant Condensed milk Recipe in Gujarati)
  3. ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
  4. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  5. પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
  1. ચીલી-મેયો વડાપાઉં(chilly-Mayo vadapau Recipe in Gujarati)
  2. પાલક ફુદીના ચકરી
  3. ગુંદા અને કેરી નુ ખાટુ અથાણુ
  4. સ્વામિનારાયણ પ્રસાદી રોટી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12609258
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close