પાલક ફુદીના ચકરી

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

પાલક ફુદીના ચકરી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
  1. 2પાલક અડધી વાટકી ફુદીનો
  2. 4 નંગતીખા મરચા, એક કટકો આદુ
  3. 1 વાટકીચોખા નો લોટ
  4. અડધી વાટકી દાળિયા ની દાળ
  5. મીઠું હળદર મરચું એક ચમચી ચેક
  6. 1 ચમચીઆમચૂર પાવડર
  7. ચમચીઅજમો અડધી
  8. ૧ ચમચીતલ
  9. અડધી ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    પાલક અને ફુદીનાને પાણીમાં બે મિનીટ ઉકાળો. ચારણીમાં કાઢી ઠંડું કરો.

  2. 2

    મિક્સરમાં પાલક ફુદીનો આદું મરચા નાખી પેસ્ટ બનાવો. દાળિયાની દાળને મિક્સરમાં ક્રશ કરો.

  3. 3

    ચોખાના લોટમાં, દાળિયા ની દાળ નો ભૂકો, પાલક uri, બધો મસાલો, ૩ ચમચી મલાઈ, ૩ ચમચી તેલ નાખી લોટ બાંધો.

  4. 4

    સંચામાં આજુબાજુ તે લગાડી ચકરી પાડો.

  5. 5

    ગરમ તેલમાં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

Similar Recipes