પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati)

Falguni Solanki @cook_20625423
પીઝા સોસ વિથ ચીઝ પરાઠા (pizza sauce with cheez paratha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાથરોટ લઈ તેમાં ઘઉંનો લોટ લઇ તેમાં જીરૂ, સ્વાદ અનુસાર નમક, અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખીને પરોઠાનો એકદમ નરમ લોટ બાંધવો.
- 2
લોટ બંધાઈ ગયા પછી તેને પંદરથી વીસ મિનિટ રાખી દેવો. ત્યાર પછી પરોઠું વણી તેની ઉપર પીઝા સોસ લગાડવો અને ખમણેલું ચીઝ નાખવું.
- 3
ત્યાર પછી તેને ચોરસ શેપમાં વણી લેવું. પછી તેને લોઢી મા બંને બાજુ શેકી લેવું. શેકાઈ ગયા બાદ તેને એકદમ ક્રિસ્પી થવા દેવું.
- 4
તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમાગરમ પીઝા સોસ વિથ ચીઝ પરાઠા જેને આપણે ગાંઠિયાનું શાક, બાફેલા ભરેલા ગુંદા, અને કેરીના અથાણા સાથે સર્વ કરશું. સાથે સાથે બાળકોને પરોઠાં ન ભાવે તો તેમાં આપણે થોડો ચેન્જ કરી દઈએ તો મોજથી ખાશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
-
-
પીઝા સોસ ચીઝ પરોઠા. (Pizza Sauce Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week22છોકરાને ભૂખ લાગે ત્યારે તરતજ બની જાય તેવા પરોઠા. Pinky bhuptani -
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
-
-
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
કૂકીંગ મા નવું નવું શીખવું અને નવી વાનગી બનાવવી એક કળા છે. અને આજે મારો સૌથી પ્રિય સબ્જેક્ટ ( my hobby)છે Parul Patel -
-
-
-
-
પીઝા પરાઠા(Pizza Paratha Recipe in Gujarati)
#CCCબન કે પીઝા ના રોટલા ની જરૂર નઈનાના મોટા સૌ માટે પૌષ્ટીક આહાર jignasha JaiminBhai Shah -
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
-
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12609258
ટિપ્પણીઓ (3)