ધરવાડી પેંડા (karnatak style dharwadi penda recipe in gujarati)

Dhruvi D. Rajpara @cook_23734942
ધરવાડી પેંડા (karnatak style dharwadi penda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી ગરમ મુકો અને તેમાં મિલ્ક પાઉડર ઉમેરો.
- 2
તેને ધીમા તાપે શેકો
- 3
થોડી વાર પછી તેમાં ૩ચમચી દૂધ ઉમેરો.અને બરાબર શેકો
- 4
ધીમા તાપે શેકતા અને બદામી રંગ થઈ જાય ત્યાં સુધી શેકો.
- 5
તેને ઠંડો થવા દો. અને તેને પીસી લો
- 6
પીસેલા પાઉડર ને પેન માં લો.
- 7
તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્ષ કરો અને તેમાં દૂધ ઉમેરો
- 8
દૂધ ઉમેરી બરાબર મિક્ષ કરો અને કઠણ થવા દો ત્યાર બાદ તેમાં એલચી પાઉડર ઉમેરોઅને તેને ઠંડુ થવા દો
- 9
આ મિશ્રણ માંથી નાના બોલ બનાવી તેના પેંડા બનાવો અને ચારોળી થી સજાવો
- 10
પેંડા ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12645615

































ટિપ્પણીઓ (6)