પીઝા સોસ(pizza sauce recipe in gujrati)

Dipa Vasani
Dipa Vasani @dipa

પીઝા સોસ(pizza sauce recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6મોટા ટમેટા
  2. 2 ચમચીવાટેલું લસણ
  3. 4 ચમચીલાલ મરચુ
  4. દોઢ ચમચી આરાલોટ
  5. 1લોટો પાણી
  6. 6 ચમચીસાકર
  7. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાને ધોઈને સુધારી લો અને તેમાં એક લોટો પાણી એડ કરી બોસ ફેરવી ગ્રેવી બનાવી લો હવે એક ચારણીમાં કાઢી તેને ગળી લો

  2. 2

    હવે એક લોયામાં આ ટમેટો ગ્રેવીએડ કરી તેમાં બે ચમચી લસણ ની પેસ્ટ ચાર ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું છ ચમચી સાકર એડ કરી હલાવો હવે તેમાં દોઢ ચમચી આરા લોટને પાણીમાં ઓગાળી ઉમેરો

  3. 3

    હવે તેને સતત હલાવ્યા કરો અને બે કે ત્રણ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો સોસ જેવી consistency આવે ત્યાં સુધી તેને હલાવતાં રહેવું અને ઉકાળવું

  4. 4

    તો તૈયાર છે પીઝા સોસ તેને ઠંડુ પાડી એક ડબ્બામાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી દેવો આ સોસ ૫ થી ૬ મહિના સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa Vasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes