મિક્સ વેજીટેબલ્સ સબ્જી(Mix Vegetables Sabji Receipe In Gujrati)

Charmi Shah @cook_19638024
મિક્સ વેજીટેબલ્સ સબ્જી(Mix Vegetables Sabji Receipe In Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં જીરું તમાલપત્ર કાશ્મીરી લાલ મરચું આદું લસણ ની પેસ્ટ કસૂરી મેથી કાજુ ના ટુકડા અને કાંદા નાખી બરાબર સાંતળવું. ત્યારબાદ એમાં હળદર ધાણાજીરું પાવડર નાખી મિક્સ કરવું.
- 2
ત્યારબાદ એમાં ટામેટા નાખી સાંતળવું અને ૧ કપ પાણી નાખી ૫ મિનિટ સુધી ઢાંકીને ઉકાળવું.
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડુ પડવા દેવું પછી મિક્સર માં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.
- 4
ત્યારબાદ બધા શાકભાજી બાફી લેવા. ત્યારબાદ એક પેનમાં બટર મૂકી તેમાં પનીર ના ટુકડા નાખી સાંતળી લેવા. ત્યારબાદ કાંદા કેપ્સિકમ સાંતળી લેવા.
- 5
હવે ગ્રેવી ને પેન માં નાખી ઢાંકી ૫ મિનિટ માટે ઉકાળવા દેવું. ત્યારબાદ દહીં નાખી બરાબર હલાવી મિક્સ કરવું.
- 6
ત્યારબાદ બધા શાકભાજી વારાફરથી નાખવા પછી કસુરી મેથી, કોથમીર, ક્રીમ મીઠું નાખી બરાબર હલાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ bijal muniwala -
-
-
-
-
-
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg sabji Recipe in Gujarati)
#goldenapron3#week16#Punjabi,onion Shyama Mohit Pandya -
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
-
-
-
-
પનીર કોર્ન સબ્જી (paneer corn sabji recipe in Gujarati)
#goldenapron3#week13#Paneerએકદમ ચટાકેદાર પંજાબી સ્ટાઇલ માં Aneri H.Desai -
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
ચીઝ કોર્ન સબ્જી (Cheese Corn Sabji Recipe in Gujarati)(જૈન)
#GA4#week17#cheese Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12645501
ટિપ્પણીઓ (3)