આંબલી અને ખજૂર ની ચટણી (khatu chatni recipes in gujrati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#GA4
#week4
આપણા ગુજરાતી લોકો ખાવા-પીવા ના ખુબ જ શોખીન તેઓ ખાણી-પીણી ના વિવિધતા શોધતા જ રહે. તો ચાલો આજે એક આઈટમ વિશે જણાવુ કે જેના વિના બધી જ ગુજરાતી વાનગી ફીક્કી લાગે. એ છે ખજૂર આમલી ની ખટ્ટમીઠી ચટણી. તો ચાલો શીખીએ આ ચટણી કેવી રીતે બનાવાય ?

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખજૂર
  2. 1 કપઆંબલી
  3. 2 ચમચીગોર
  4. 2 ચમચીલાલ માર્ચુ પાઉંડર
  5. 2 ચમચીધાણા જીરું પાવડર
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ ખજૂર-આમલી થી બનતી ચટણી માટે સૌપ્રથમ ખજૂર તથા આમલી ને પાણી થી સારી રીતે સાફ કરી નાખો. ત્યારબાદ ગેસ ફ્લેમ કરી પેન મા એક કપ પાણી ઉમેરી ચૂલ્લા પર રાખો. આ ક મા ખજૂર, આમલી અને ગોળ ઉમેરી દો. ખજૂર તથા આમલી ને બાફી નાખો.

  2. 2

    હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર મા ઉમેરી ક્રશ કરી તેની પેસ્ટ બનાવી દો. આ ક્રશ થયેલી પેસ્ટ ને એક પાત્ર મા કાઢી લો. ત્યારબાદ તેમા એક કપ પાણી ઉમેરો. પાણી ઉમેરી તેમા લાલ મરચુ પાવડર, જીરૂ પાવડર તથા સ્વાદ મુજબ નમક ઉમેરી સરખુ મિક્સ કરી નાખો.

  3. 3

    હવે આ મિશ્રણ ને કડાઈ મા થોડુ ઉકાળી ને એક બાઉલ મા કાઢી ને ઠંડી થવા રાખી દો. તો તૈયાર છે તમારી ખજૂર આમલી ની ખટ્ટમીઠી ચટણી. તમે આ ચટણી ને એરટાઈટ ડબ્બા મા પેક કરી ને ફ્રીઝ મા સ્ટોર કરી લાંબા સમયગાળા સુધી ઉપયોગ મા લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

ટિપ્પણીઓ

Similar Recipes