કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week11
#potato

#goldenapron3
#week11
#potato

વધુ વાંચો

લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week11
#potato

#goldenapron3
#week11
#potato

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર થી પાંચ વ્યક્તિ માટે
  • 500 ગ્રામબાફેલા બટેટા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીલસણીયા બટેટા નો મસાલો
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી ધાણાજીરું પાવડર
  • અડધી ચમચી લસણની ચટણી
  • 2-3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો.ત્યારબાદ એક વાટકીમાં મીઠું,મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ચાટ મસાલો અને લસણીયા બટેટા નો મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં ૩ થી ૪ ચમચી પાણી નાખો અને પેસ્ટ તૈયાર કરો.

    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને લસણની ચટણી ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો.લસણની ચટણી મિક્સરમાં જાર માં થોડી રાખી અને તેમાં પાણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરી અને તેને કડાઈમાં ઉમેરી બધુ સરખી રીતે મિક્સ કરી લો. અને તેલ છૂટે ત્યાં સુધી તેને રહેવા દો.

    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરી દો. અને બધું સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે લસણીયા બટેટા એને ભુંગળા સાથે સર્વ કરો.

    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર May 26, 2020 12:12
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ભૂંગળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેંગો શ્રીખંડ
  2. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate chips cookies recipe in gujarati)
  3. ભુંગળા બટેકા (Bhungada Bateka recipe in Gujarati)
  4. સ્પ્રાઇટ લીમકા (Sprite Limca recipe in Gujarati)
  5. ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
  1. મેંગો પુડિગ (Mango pudding recipe in gujarati)
  2. કાચી કેરીની ટ્રોફી & શરબત {Raw mango trophy Recipe in Gujarati}
  3. પીઝા પાનીપૂરી (pizza panipuri recipe in Gujarati)
  4. મગજ ના લાડુ(magaj na ladoo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671298
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close