પીઝા પાનીપૂરી (pizza panipuri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી પૂરી નું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક કળાઈ માં એક ચમચી ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી હલાવતાં રહેવું. પછી તેમાં સમારેલા મરચાં, બાફેલી મકાઈ, સ્વાદ મુજબ નમક, મરી પાઉડર, ટમેટા, મેગી મસાલા, થોડો પીઝા નો સોસ નાખી બરાબર મિક્સ કરવું.
- 2
હવે આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તેને થોડીવાર ઠરવા દેવું. પછી એક સર્વિંગ પ્લેટ માં પુરી ગોઠવી તેમા આ તૈયાર કરેલું સ્ટફિંગ ભરવું.
- 3
પછી તેને પીઝા સોસ, ઝીણી સમારેલી ડુંગળી, ચીઝ અને કોથમરી થી ગાર્નિસ કરવું. તૈયાર છે ચટાકેદાર પીઝા પાનીપૂરી હવે તેને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી પીઝા (Papdi Pizza Recipe In Gujarati)
#PS પીઝા નામ સાંભળતા જ મોંમાં પાણી આવે છે.એમાં પણ બાળકો માટે તો એની ટાઈમ ફેવરિટ.આ પીઝા બાઇટિંગ સાઇઝ હોવાથી સ્ટાર્ટર મા પણ સર્વ થઈ શકે છે.જો પૂરી તૈયાર હોય તો ઝડપ થી બની જાય છે. Vaishali Vora -
બ્રેડ તાકોઝ પિઝા(bread tacos pizza in Gujarati)
#પીઝાનું નવું વર્ઝન .#માયઇબુક#પોસ્ટ_૫ Khyati's Kitchen -
મીની પીઝા(mini pizza in Gujarati)
#goldenapron3 મીની પીઝા નામ સાંભળતાજ નાના બાળકોના મોઠામાં પાણી આવી જાય.આ મીની પીઝા તમે બર્થડે પાર્ટી માં સ્ટાર્ટર કે સાઈડર તરીકે તરીકે રાખી શકો છો.ઝટપટ બની જતા પીઝા ખાવામાં પણ ખુબજ મઝા આવશે.વીક14 Sneha Shah -
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujપીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ? Neeru Thakkar -
ચીઝી બન પીઝા (cheese bun pizza recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3કોઈ પણ ટાઈમ ની ક્રેવિંગ ની ઇઝી, ચીઝી અને યમ્મી વાનગી. બાળકો ને પણ ખૂબ ભાવશે. અને મોનસૂન નો પણ આનંદ લઇ શકાશે. ખરેખર ડોમીનોઝ ના પીઝા ની યાદ અપાવશે આ વાનગી. એટલે જરૂર થી બનાવજો. Chandni Modi -
-
-
-
-
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
-
-
-
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12672192
ટિપ્પણીઓ (4)