લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)

popat madhuri @cook_21185467
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો.ત્યારબાદ એક વાટકીમાં મીઠું,મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ચાટ મસાલો અને લસણીયા બટેટા નો મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં ૩ થી ૪ ચમચી પાણી નાખો અને પેસ્ટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને લસણની ચટણી ઉમેરો અને સરખી રીતે મિક્સ કરી લો.લસણની ચટણી મિક્સરમાં જાર માં થોડી રાખી અને તેમાં પાણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરી અને તેને કડાઈમાં ઉમેરી બધુ સરખી રીતે મિક્સ કરી લો. અને તેલ છૂટે ત્યાં સુધી તેને રહેવા દો.
- 3
ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરી દો. અને બધું સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે લસણીયા બટેટા એને ભુંગળા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
-
લસણિયા બટેટા ભૂંગળા(Lasaniya bateta bhungla recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ9લસણિયા બટેટા ભૂંગળા એ ભાવનગર ની પ્રખ્યાત ડિશ છે. આ ડિશ લોકો નાસ્તા માં લેવાનું પસંદ કરે છે. ચટપટા તેમજ તીખા અને લસણ ની ફ્લેવર ના બટેટા ભૂંગળા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. Shraddha Patel -
-
કાઠીયાવાડી લસણીયા બટેટા (Lasaniya Bataka Recipe In Gujarati)
આ બટેટા એક ચાટ ડીશ છે. તેની સાથે બીજું કાઇ જ ન હોય તો પણ ચાલે. ભુગળા, બ્રેડ, સાથે ખાવાની વધારે મજા આવે છે. Ilaba Parmar -
-
-
બટેટા વડા (Bateta wada recipe in gujarati)
#goldenapron3 #week7. #potato. હેલ્લો મિત્રો આજે હું તમારી સાથે બધાને ભાવે તેવાં બટેટા વડાની રેસિપી શરે કરું છું. Sudha B Savani -
પૌવા બટેટા (Pauva Bateta Recipe In Gujarati)
આ રેસિપી waste માથી best છે કારણ કે મેં કાલે ચાટ બનાવ્યુ એની વસ્તુ બધી પળી હતી Smit Komal Shah -
-
-
-
-
લસણીયા બટેટા (lasaniya bateta recipe in gujrati)
#આલુ#સ્નેક્સPost2બટેટા નાના મોટા ને બધાને પ્રિય હોય છે તેમોયે લસણીયા બટેટા કબૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બની જય છે Varsha Karia I M Crazy About Cooking -
લસણીયા બટેટા(lasaniya batata recipe in gujarati)
આ ડીશમાં ભુંગળાવગર અધૂરું છે એટલે તો બધા તેને ભુંગળા બટેટા કહે છે અને આ ડિશ તો બધાની ફેવરીટ છે Disha Bhindora -
-
-
-
દાબેલી (Dabeli Recipe In gujarati)
ફાસ્ટફૂડ - મને બહુજ ભાવે છે દાબેલી..#goldenapron3#week11#potato#વિકમીલ1#વીક1#પોસ્ટ2#માઇઇબુક Naiya A -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12671298
ટિપ્પણીઓ