મેંગો કોકોનેટ લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના નાના નાના પીસ કરી અને તેને ગ્રાઈન્ડ કરીને પલ્પ તૈયાર કરો
- 2
ત્યારબાદ એક તવલામાં ઘી મૂકી અને ટોપરાના છીણ ને લાઈટ શેકી લો
- 3
ટોપરાનું છીણ શેકાઈ ગયા બાદ એક બીજા વાસણમાં કાઢી અને તે જ તવલામાં કન્ડેન્સ્ડ મિલ્ક ને ગરમ કરો ગેસની આંચ એકદમ લો રાખવી
- 4
પછી તેમાં તૈયાર કરેલો મેંગો પલ્પ ઉમેરવો બધુ ચમચાથી સતત હલાવતા રહેવું
- 5
ત્યારબાદ તેમાં ધીમે ધીમે શેકેલુ ટોપરાનું છીણ ઉમેરતા જવું અને હલાવતા જવુંએક પુરણ જેવું તૈયાર થશે ત્યાં સુધી હલાવવું
- 6
પુરણને ઠંડુ કરવા રાખી દેવું પુરણ ઠંડુ થઈ જાય પછી તેના નાના-નાના ગોળ લાડૂ વાળવા
- 7
અને થોડુંક ટોપરાનું ખમણ ગાર્નિશીંગ માટે રાખવું તેમાં વાડેલા લાડુને રોળવા તો આ રીતે તૈયાર છે મેંગો કોકોનટ લાડુ
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695188












ટિપ્પણીઓ (3)