મેંગો સેવૈયા(Mango savaiya recipe in Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
શેર કરો

ઘટકો

  1. 2 નંગરાજાપુરી કેરી
  2. 1/2 કપસેવૈયા
  3. 1 લિટરદૂધ
  4. 1/2 કપસાકર
  5. 3 ચમચીઘી
  6. 1/2કપુ કાજુ બદામ
  7. 1/2 ચમચીએલચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધી સામગ્રી તૈયાર કરી લો. કેરી ને છાલ કાઢી ને તેના પીસ કરી લો. રાજાપુરી કેરી મીઠી અને રેસા વગરની હોય છે માટે આ કેરી નો ઉપયોગ કરવો.હવે એક કડાઈમાં ઘી મૂકીને સેવૈયા ને સાંતળી લો

  2. 2

    ૧ લીટર દૂધ લઈને તેને બરાબર ગરમ કરી લો. હવે આ દૂધને શેકેલી સેવૈયા માં મિક્સ કરી દો. બન્ને બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં સાકર, એલચીનો ભૂકો અને ડ્રાયફ્રૂટ નાખીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes