મેંગો સનરાઈઝ મોહિતો (mango sunrise mojito recipe in Gujarati)

Patel chandni @cook_22714751
મેંગો સનરાઈઝ મોહિતો (mango sunrise mojito recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મિક્સર જાર માં 1 કપ મૈંગો પ્યૂરી ઉમેરવી.
- 2
ત્યારબાદ તેમાં 2 ટેબલ સ્પૂન ખાન્ડ ઉમેરવી.
- 3
હવે પછી તેમાં 1 કપ સાદી સોડા ઉમેરી.
- 4
હવે પછી એક ગ્લાસ માં 7-8 બરફ ના ટુકડા ઉમેરવા.
- 5
હવે પછી તેમાં 2 ટી સ્પૂન રોઝ સીરપ ઉમેરવી.
- 6
ત્યારબાદ તેમાં તૈયાર કરવામાં આવેલી મૈંગોના મિશ્રણ ને ધીરે ધીરે ગ્લાસ માં ઉમેરવું
- 7
હવે આ સનરાઇઝ મોહીતો સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12715933




ટિપ્પણીઓ