કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી મુખ્ય ફોટો

આમ પાપડ (Aam Papad Recipe In GujaratI)

asharamparia
asharamparia @Asharamparia

#કેરી
ફ્રેન્ડ્સ, આમ પાપડ ગુજરાતી ઓના ફેવરીટ છે.
ખાટામીઠા ટેસ્ટી પાપડ ની રેસિપી નીચે મુજબ છે.

#કેરી
ફ્રેન્ડ્સ, આમ પાપડ ગુજરાતી ઓના ફેવરીટ છે.
ખાટામીઠા ટેસ્ટી પાપડ ની રેસિપી નીચે મુજબ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૨બાઉલ મેંગો પલ્પ
  2. ૧બાઉલ ખાંડ (કેરી ની ખટાશ પ્રમાણે)
  3. ૧ ચમચીમરી પાવડર અને સંચળ પાવડર મિક્સ
  4. ૧ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નોનસ્ટિક પેનમાં કેરી નો પલ્પ અને ખાંડ એડ કરી સતત હલાવતા રહો.

    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૧૦ થી ૧૫ મિનિટ મિડિયમ ફલેમ પર બેટરી ઘટ્ટ થઈ જશે અને ત્યારબાદ ઘી થી ગ્રીસ કરેલી થાળી માં બને તેટલું પાતળું લેયર કરી મરી પાવડર અને સંચળ પાવડર મિક્સ કરી ઉપર સ્પ્રીન્કલ કરી ને (ગરમ પાપડ માં સરસ સેટ થઇ જશે અને ટેસ્ટી લાગશે) પાતળાં કપડાં થી ઢાંકી ૨ દિવસ તડકામાં મુકવું.

    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાપડ સુકાઈ જાય પછી કટર થી લાંબી પટ્ટી કરી રોલ વાળી લેવા. મનગમતા પીસ માં પણ કટ કરી શકાય છે અને એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    😍😍😍

    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમ પાપડ (Aam Papad Recipe In GujaratI) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર May 30, 2020 09:19

ટિપ્પણીઓ (6)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
June 06, 2020 02:21
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
  2. કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In GujaratI)
  3. મેંગો આઈસ હલવો (Mango ice halvo recipe in Gujarati)
  4. દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
  5. ક્રિસ્પી આલુ ગાર્લિક રિંગ્સ
  1. દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
  2. વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
  3. મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
  4. ગોટલી મુખવાસ (Gotali no mukhwas recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12694071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close