રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#કૈરી
મે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે

રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)

#કૈરી
મે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાચી કેરી
  2. 1પાકી કેરી
  3. 2 કપરવો
  4. 1 કપખાંડ
  5. 1 ચમચીબેકીંગ પાઉડર
  6. 1/4બેકીંગ સોડા
  7. 1/2 કપદુધ
  8. 4 ચમચીતેલ
  9. 5/6ફુદીના ના પાન
  10. 1/2 કપવીપ કી્મ
  11. ચપટીનમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાકી કેરી ના કટકા કરી મીક્સર મા પેસ્ટ કરી લો અને કાચી કેરી મા ફુદીના ના પાન નાખી પેસ્ટ કરી લો

  2. 2

    હવે પાકી કેરી ની પેસ્ટ મા 1કપ રવો,1/4 કપ ખાંડ 1/2ચમચી બેકીંગ પાઉડર,ચપટી બેકીંગ સોડા,2 ચમચી તેલ,1/4 કપ દુધ નાખી મીક્સ કરી બરાબર ફેટી લો

  3. 3

    હવે કાચી કેરી ની પેસ્ટ મા 1કપ રવો,3/4કપ ખાંડ,1/2ચમચી બેકીંગ પાઉડર,ચપટી બેકીંગ સોડા,2 ચમચી તેલ,ચપટી નમક, 1/4 કપ દુધ નાખી મીક્સ કરી બરાબર ફેટી લો

  4. 4

    હવે એક ફ્લેટ પેન મા વાટકી મા તેલ લગાવી કેક નુ બેટર નાખી ઉપર ઢાકી 10/15 મીનીટ બેક કરી લો

  5. 5

    હવે બન્ને કેક મા ઉપર અને નીચે થી ચપ્પુ વડે કાપી ફ્લેટ કરી લો અને ઉપર વીપ કી્મ લગાવી એક પછી એક કેક ના પીસ મુકો

  6. 6

    હવે ઉપર કાચી કેરી અને પાકી કેરી ની સ્લાઇસ થી ડેકોરેટ કરી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes