કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (samosa recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#maida
#આલુ

#maida
#આલુ

વધુ વાંચો

સમોસા (samosa recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#maida
#આલુ

#maida
#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 સર્વિંગ્સ
  • ૨૫૦ ગ્રામ ‌‌‌મેંદા નો લોટ
  • ૧ ચમચીઅજમા
  • ૧બાઉલ તેલ મોણ માટે તડવા માટે
  • ૫-૬ બાફેલા બટેટા
  • ૧ કપબાફેલા વટાણા
  • ૧ ચમચીજીરું
  • 1 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીમરચું પાવડર
  • ૨ ચમચીધાણાજીરું પાવડર
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • ૧ ટીસ્પૂનશેકેલા જીરું નો પાવડર
  • ૧ ટી.સ્પૂનચાટ મસાલો
  • સ્વાદ અનુસારનમક
  • બારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સમોસા નુ સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ બટેટા અને વટાણા ને બાફી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચપટી હિંગ હળદર અને જીરું નાખી ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ નાખવી. ત્યારબાદ તેમાં બાફેલા વટાણા એડ કરી થોડીક વાર હલાવો.હવે તેમાં મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો,સ્વાદ અનુસાર નમક આ બધું નાખી અને એકદમ બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા નાખી અને ફરીથી પાછું બધું બરાબર મિક્સ કરી અને ધાણાભાજી નાખવી. તો તૈયાર છે સમોસાનું સ્ટફિંગ

    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સમોસા બનાવવા માટે ૧ બાઉલ માં મેંદાનો લોટ, તેમાં બેથી ત્રણ table સ્પૂન તેલનું મોણ એક ચમચી અજમોઅને સ્વાદ અનુસાર નમક નાખી લોટ સાથે આ બધું એકદમ બરાબર મિક્સ કરો ત્યારબાદ ધીમે ધીમે પાણી નાખતા જાવ અને એકદમ સરસ કડક લોટ બાંધી લો. ત્યારબાદ તેમાંથી એક લૂઓ લઈ અને મોટી રોટલી વણી લો રોટલી ને કટરની મદદથી વચ્ચેથી કટ કરી લો.તેમાંથી એક પાર્ટ લઈ અને સમોસાનો શેઈપ આપો જરૂર પડે તો સમોસા ની કિનારી પર પાણી લગાડવુ.તેમજ સમોસા માં સ્ટફિંગ ભરી અને ફરતી કિનારી એ પાણી લગાડી અને એકદમ સરસ પેક કરી લો.

    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સમોસાને ફ્રાય કરવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ધીમી આંચ પર સમોસા તળવા. જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી બનશે.

    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે ગુજરાતીઓના ફેવરીટ સમોસા તેને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર May 31, 2020 17:41

ટિપ્પણીઓ (6)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 01, 2020 00:52
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ચીઝ પનીર ઓપન ટોસ્ટ
  2. રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
  3. નીર ડોસા
  4. વેજ ચાઉમિન
  5. કાજુ કતરી (kaju katri recipe in gujarati)
  1. ગ્રીન કેરી નો હલવો
  2. દાલગોના મેંગો મિલ્ક શેક અને મેંગો આઈસક્રીમ
  3. સ્પાઈસી આલુ પોટલી (spice alu potli)૫
  4. બટાકા પોહા (Alu Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12727194
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close