દાલગોના મેંગો મિલ્ક શેક અને મેંગો આઈસક્રીમ

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

દાલગોના મેંગો મિલ્ક શેક અને મેંગો આઈસક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દાલ ગુના મેંગો મિલ્ક શેક માટે
  2. અડધો ગ્લાસ ગળ્યું ઠંડુ દૂધ
  3. દોઢ થી બે ચમચી મેંગો ક્રીમ
  4. આઇસ્ક્રીમ બનાવવા માટે
  5. અડધી વાટકી ઘરનું દુધનુ cream
  6. ૩ ચમચીખાંડ દળેલી
  7. 1બાઉલ કેરીનો પલ્પ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આઇસ્ક્રીમ બનાવવા માટે એક વાસણમાં ઘરના દૂધનુ ક્રીમ લો તેને બરફના વાસણમાં મૂકી ફેટવાનું ચાલુ કરો થોડીવાર ફાટવાથી એકદમ સરસ ક્રીમીની ટેકસચર આવી જશે અને સોફ્ટ pic બનશે હવે તેમાં દળેલી ખાંડ નાખવી અને ફરી ફેટવાનું ચાલુ કરો ધીમે ધીમે એકદમ સરસ હાર્ડ pic બનશે અને સરસ રીતે ક્રીમ તૈયાર થશે આ વખતે તેમાં કેરીનો પલ્પ નાખો અને હળવેથી મિક્સ કરો તો તૈયાર છે મેંગો ક્રીમ તેને મેંગો મૂઝ પણ કહેવાય છે તેને એકદમ પેક રહે એવા ડબ્બા માં ભરી ફ્રીઝરમાં સેટ થવા મૂકો ૬ થી ૮ કલાકમાં આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે

  2. 2
  3. 3

    આ મેંગો ક્રિમ ને સેટ થતા પહેલા જો દોઢ થી બે ચમચી જેટલું ગળ્યા ઠંડા દૂધની ઉપર મૂકવામાં આવે તો તેને દાલ ગોના મેંગો મિલ્ક શેક કહે છે આમ એક વખત મેંગો ક્રીમ તૈયાર કરીએ તો એમાંથી અનેક વસ્તુઓ તૈયાર કરી શકાય મેંગો મૂઝ દાલ ગોના મેંગો મિલ્ક શેક મેંગો આઈસક્રીમ મેંગો કેન્ડી વગેરે વગેરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

Similar Recipes