રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના ટુકડા કરી મિક્ચર માં ક્રશ કરી લો ક્રશ કરતી વખતે અડધો ગ્લાસ પાણી અને કોથમીર ઉમેરી ક્રશ કરો
- 2
હવે એક કઢાઈમાં કેરીનો પલ્પ ખાંડ અને સંચળ પાવડર એડ કરી મિક્સ કરી ગેસ પર મૂકો
- 3
જ્યાં સુધી થોડું ઘટ ના થાય ત્યાં સુધી સતત હલાવતા રહો ત્યાર પછી તેમાં આમચૂર પાઉડર અને મિલ્ક પાવડર એડ કરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
- 4
ઘટ્ટ થઈ જાય એટલે એક પ્લેટમાં તેલ લગાવી તેમાં કાઢી તેમાં નારિયેળનું બૂરુ અને વરીયાળી એડ કરી મિક્સ કરી ફ્રીઝરમાં ત્રણથી ચાર કલાક માટે રહેવા દો
- 5
ત્રણથી ચાર કલાક પછી હલવો સર્વ કરો જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી નારિયળનું બુરુ એડ કરી દો મેં નારિયળનું બુરુ અંદર એડ કરેલું છે
- 6
તમારી ઈચ્છા હોય તો તેમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો અને ગ્રીન કલર પણ એડ કરી શકો છો અત્યારે મારી જોડે અવેલેબલ ના હોવાથી મેં એડ નથી કર્યું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો હલવો (Mango Halwa Recipe In gujarati)
#મોમઆ હલવો મારા મમ્મીને ખુબ જ પ્રિય છે. કેરી નીસીઝન શરૂ થતાં જ સૌથી પહેલાં આ હલવો મારા ઘરમાં જરૂર થી બને છે Vidya Soni -
-
-
કેરી નો બાફલો
#RB9#week9#કેરી નો બાફ્લોગરમી ની સીઝન માં ઠંડા ઠંડા શરબત જુદા જુદા સ્વાદ માં સરસ લાગે છે તો આજે મેં કાચી કેરી નો બફલો બનાવિયો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
-
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujarati કેરીનો રસ આ વખતે કેસર કેરી મા મજા નથી... એ મીઠાશ..... એ કેરી ની પતલી સ્કીન .... હજી સુધી નથી આવી.... એમા ખાંડ ઉમેરવી જ પડે છે.... ઉપર ૧ ટીપીકલ સ્મેલ આવે છે.... Ketki Dave -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
-
ચટપટી કેરી નો મુખવાસ
આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો કેરી નો મુખવાસ ખાવા માં ખુબ ટેસ્ટી અને ચટપટો છે Daxita Shah -
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કાચી કેરી વાળી ઘઉં ની રાબ (Kachi Keri Vali Wheat Raab Recipe In Gujarati)
#MAMy Cookpad Recipeમાં તે માં બીજા બધા વન વગડાના વા, આજે કુકપેડ તરફથી મને મધર્સ ડે રેસીપી બનાવવા નો લહાવો મળ્યો છે ત્યારે આજે મારી માને કેમ ભૂલી શકું? આજે મારી મમ્મી ના હાથ ની કાચી કેરી વાળી ઘઉં ની રાબ બહું જ સરસ થાય તેવીજ કાચી કેરી વાળી ઘઉં ની રાબ બનાવવા ની તક ઝડપી છે તો આવો જાણીએ કાચી કેરી વાળી ઘઉં ની રાબ..... Ashlesha Vora -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
-
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
પાકી કેરી નો પન્ના (Ripe Mango Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati આમ પન્ના લોકો અલગ અલગ પ્રકાર ના બનાવતા હોય છે. કોઈ કાચી કેરી, પાકી કેરી અથવા બંને કેરી ને મિક્સ કરી ને પણ બનાવી શકાય છે. આજે મેં પણ અહીં પાકી કેરી નો ઉપયોગ કરી અલગ પ્રકારનો અલગ સ્વાદ સાથે પન્ના બનાવ્યો છે. Vaishali Thaker -
-
-
More Recipes
ટિપ્પણીઓ