મેંગો ડલગોના મીલ્ક શેક

#કૈરી
મેગો મીલ્કશેક બહુ જુનુ છે એટલે કઈક નવું ડલગોના મેંગો શેક બનાવ્યો. ડલગોના કોફી બહુ પીધી છે. પણ આ કોફી થી નહી પણ મેંગોથી બનેલું છે. આ સીઝનમાં તે પીવાની ખુબ મજા આવે છે . આ બીટર વગર મીક્સીમાં બનાવ્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કેરી ને ચર્ન કરીને પલ્પ બનાવો ને ગ્લાસ માં થોડો પોર કરો. આ ડલગોના ત્રણ લેયરમાં બનાવવાનું હોવાથી ગ્લાસ ના પ્રમાણે લેયર બનાવા. દૂધ ને ગરમ કરી ખાંડ જોઈએ તે પ્રમાણે નાખી ને ઠંડુ કરી લો.
- 2
પછી ફરી એક કાપેલી પાકીકેરી મિક્સરમાં નાખો ને ક્રીમ કે મલાઈ એકદમ ઠંડી કરેલી નાખવી. મેં ઘરની તાજી મલાઈ લીધી છે. તેને કેરી સાથે ચર્ન કરી રી લો. ડલગોના મેંગો પલ્પ રેડી થઈ ગયો.
- 3
સર્વ કરતી વખતે પહેલું લેયર મેંગો પલ્પ પછી બે થી ત્રણ આઈસક્યુબ નાખો ને પછી બીજું લેયર ઠંડુ દુધ નાખો ને થોડી જગ્યા ત્રીજા લેયર માટે રાખવી. ને છેલ્લું લેયર ક્રીમ ને મેંગો નું બનાવ્યું હતું એ ટોર કરો ઉપર થોડા કેરીના ટુકડા ગાર્નીશ કરો ને ચીલ્ડ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ