ફ્રેન્ચ ફ્રાઇસ  (French Fries Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#આલુ
જંક ફૂડ ની વાત કરીયે તો ફ્રેન્ચ ફ્રાઈસ kids અને teen agers માં hot ફેવિરિટ છે.. આ ફ્રાઈસ આપણે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. અને મનગમતાં મસાલા નાખી સર્વ કરી શકાય છે.. તમે આને સ્ટોર કરી ને પણ રાખી શકો છો.. prefect રેસિપી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગમોટા લાંબા બટાકાં
  2. તળવા માટે તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોટા બટાકાં લઈ. તેને સરસ પાણી થી ધોઈ લો. તેને લાંબી અને જાડી ચિપ્સ માં કાપી લો. 2-3 વખત ધોઈ લો. 2-3 કલાક માટે ફ્રિજર માં મૂકી દો..

  2. 2

    પછી બહાર કાઢી. ઉકળતું નથી પણ ગરમ પાણી મા નાખી 3 મિનિટ ગરમ થવા દો.સહેજ સોફ્ટ લાગે એટલે કિચન ટોવેલ પર કાઢી લો.. સરસ લૂછી નાખો. ઉપર કોર્ન ફ્લોર નાખી tose કરી લો. ફરી 2 કલાક માટે ફ્રિજર માં મૂકી દો..

  3. 3

    પછી બહાર કાઢી મીડીયમ તાપે તળી લો પણ સફેદ જ રહેવી જોઈએ.. ફરી બહારજ ઠંડી થવા દો..વધારા ની ફ્રાઈસ zip pouch માં ભરી ફ્રિઝર માં મૂકી દો.. આને 6 મહિના સુધી store કરી શકાય...

  4. 4

    ફ્રાઈસ ને ફરી એકદમ ગરમ તેલ માં તળી લો.. લાલ થવા દો. પછી તેની પર મીઠું અને પેરી પેરી મસાલો નાખી ગરમ ગરમ સર્વ કરો..

  5. 5

    આ ફ્રાઈસ kids અને teen angers ની hot favorite છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes